સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્ય પદ માટે ફ્રાન્સે કર્યું સમર્થન
ભારત બે વર્ષીય સત્રમાં અસ્થાયી સભ્ય તરીકે ભાગ લેશે જી 4ના અન્ય દેશોમાં બ્રાઝીલ, જર્મની તથા જાપાનનો સમાવેશ થાય છે ફ્રાન્સ આ સંગઠનમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત રીતે સમર્થન કરે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સ્થાયી પદ હંમેશા માટે ચર્ચાનો વિષય રહ્યો છે. હવે ભારતના મિત્ર ફ્રાન્સે પણ આ બાબતે ભારતને તેમનું સમર્થન આપ્યું […]