વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફ્રાન્સથી કર્યો ફોન
દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફ્રાન્સથી ફોન કર્યો અને દિલ્હીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે ટેલિફોનિક વાતચીત દરમિયાન શાહે મોદીને પરિસ્થિતિ વિશે જાણકારી આપી અને આગામી 24 કલાકમાં યમુનામાં પાણીનું સ્તર ઘટવાની અપેક્ષા છે. ગૃહ પ્રધાન કાર્યાલયે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, […]