1. Home
  2. Tag "Union Minister Amit Shah"

કેન્દ્રિય મંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં કાર્યકર્તા સાથે પતંગો ચગાવી ઉત્તરાણ મનાવી

અમદાવાદઃ દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને ઉત્તરાયણની મોજ માણી હતી. કેન્દ્રિય મંત્રી અમિત શાહે  વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટના ધાબા પર  ધારાસભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહને પતંગ ચગાવતા જોવા માટે સ્થાનિક લોકો […]

દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ વધ્યાં, એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના ગુના ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના અહેવાલ મુજબ, સાયબર પોર્નોગ્રાફી, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવાના 1171 […]

ગાંધીનગર વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું કેન્દ્રિય મંત્રી અમિત શાહ લોકાપર્ણ કરશે

ગાંધીનગરઃ  શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તા.13મી ઓગસ્ટને રવિવારે રોજ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે શાહ તેમના મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં […]

સાળંગપુરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે કષ્ટભંજન દેવની પૂજા કરી, વિરાટ ભોજનાલયનું લોકાર્પણ કર્યું

બોટાદઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જ્યંતીએ દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુંઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે દાદાના  દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના આગમનને લીધે સાળંગપુર કષ્ટભંજન મંદિર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.  રાજ્યના  સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code