1. Home
  2. Tag "Union Territories"

અંતિમ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠક પર આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કો એનડીએ અને […]

દેશના 10 સરહદી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસનું ઉદ્ધાટન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમગ્ર દેશમાં 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે તમામનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કુલ રૂ. 2,941 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ ભારતના ઉત્તરી અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં સ્થિત 10 સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે આજે 22 રસ્તાઓ, 63 પુલ, […]

મહિલા સશક્તિકરણઃ પંચાયતી રાજ સંસ્થાઓમાં 14.55 લાખ મહિલા પ્રતિનિધિઓ

દેશમાં વિવિધ પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 14,54,488 છે. સૌથી વધારે મહિલા પ્રતિનિધિઓ ઉત્તર પ્રદેશમાં 304538, મધ્ય પ્રદેશમાં 196490 અને મહારાષ્ટ્રમાં 128677 પ્રતિનિધિ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 306 જેટલી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 78025, અરુણાચલ પ્રદેશમાં 3658, આસામમાં 14609, બિહારમાં 71046, છત્તીસગઢમાં 93392, દાદરા […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 જુલાઇએ પૂર્વોત્તર રાજ્યોની બેઠક બોલાવી, કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય પૂર્વોતર રાજ્યો સાથે કરશે બેઠક કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા સુત્રો દ્વારા આ અંગે અપાઈ માહિતી   દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે પૂર્વોત્તર રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક બોલાવી છે. જેમાં કોવિડ -19 પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code