‘ડાયલોગ’થી મનનો મહિમા અને શબ્દોનો ઉત્સવ ઉજવતો રાજકોટનો એક અનોખો સર્જક
એક છોટી સી કલમ, કિતની અનમોલ હોતી હૈ, અન કહે શબ્દો કો ભી, સરલતા સે બોલ દેતી હૈ… ‘ડાયલોગ’ અને ડાયલોગ કરવાવાળાની વાત છે. આજે સાંજે ઘરમાં પ્રવેશતા પરસાળમાં પોસ્ટમાં આવેલુ એક કવર જોયું. જોતા વેંત એની સાઇઝ અને આકાર ઉપરથી પામી ગયો કે આ તો ‘ડાયલોગ’ સામયિક છે. વાત કરવી છે સ્વ સાથે સતત […]


