કોરોના સંકટમાં સંયુક્ત રાષ્ટ્રનો ભારતને પૂર્ણ સહયોગ: 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર-1 કરોડ માસ્ક મોકલ્યા
કોરોનાની બીજી લહેરમાં સંયુક્ત રાષ્ટ્રને ભારતને મોટા પાયે કરી મદદ 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર તેમજ 1 કરોડ મેડિકલ માસ્કની સપ્લાય કરાઇ 15 લાખ ફેસ શીલ્ડ મોકલવામાં આવ્યા છે નવી દિલ્હી: કોરોનાની ખતરનાક બીજી લહેરની ઝપેટમાં આવેલ ભારતને વિશ્વના અનેક દેશોએ મદદ કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘથી પણ મોટી મદદ મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની એજન્સીઓ […]