1. Home
  2. Tag "unknown vehicle"

દાહોદમાં હિટ એન્ટ રનઃ અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર 3 લોકોના મોત

વડોદરા, 4 જુલાઈ 2026: દાહોદ જિલ્લાના લીમખેડામાંથી એક અત્યંત હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લીમખેડા વિસ્તારમાં આવેલી વિજય હોટેલ નજીકથી એક બાઈક પર સવાર થઈને પસાર થઈ રહેલા ત્રણ લોકોને કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવીને જોરદાર ટક્કર મારી હતી. આ […]

પાટડી નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા 3 યુવાનના મોત

સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટના પાટડી નજીક આવેલા નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code