1. Home
  2. Tag "UP ELECTION"

ઉત્તરપ્રદેશમાં પહેલાની સરકારો ખેડૂતોનું ભલુ ઈચ્છતી ન હતીઃ પીએમ મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી બિજનોરમાં વિશાળ રેલીને સંબોધિત કરવાના હતા. જો કે, ખરાબ વાતાવરણને કારણે આ રેલી અંતિમ ઘડીએ રદ કરવામાં આવી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી. વડાપ્રધાને મતદારોની માફી માંગતા કહ્યું હતું કે, ખરાબ વતાવારણને કારણે આવી નથી શકશો. નરેન્દ્ર મોદીએ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપાએ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ, સપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને બીજી યાદી બહાર પાડી છે. 20 ટકા બેઠકો ઉપર ફેરફારની ફોર્મુલાની સાથે ભાજપાએ 45 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના ઉમેદવારોની બીજી યાદી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કાના 615 ઉમેદવારો પૈકી 156 સામે ફોજદારી કેસ

280 જેટલા ઉમેદવારો કરોડપતિ 108 ઉમેદવારોનો પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ 70થી વધુ ઉમેદવારોની ઉંમર 60 વર્ષથી વધુની ઉમંરના નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણીના પ્રથમ તબક્કામાં 615 રાજકીય નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. જે પૈકી 156 ઉમેદવારો સામે ફોજદારી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ અખિલેશ યાદવ પાસે રૂ. 17 કરોડથી વધુની સંપત્તિ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મેનપુરીની કરહલ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ રજૂ કર્યું છે. જે અનુસાર તેમની પાસે રૂ. 17 કરોડથી વધારેની સંપત્તિ છે. બેચલર ઓફ એન્જિનીયરિંગનો અભ્યાસ કરનારા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ઉપર બેંકનું દેવુ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  વિધાનસભાની ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે તેમણે અમિત શાહ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ પણ કરી હતી. જેમાં તેમણે પોતાની સંપત્તની માહિતી પણ આપી હતી. તેમની પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ છે. […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં માફિયાઓ જેલમાં ધકેલાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા અમિત શાહ અને યોગી આદિત્યનાથએ મહારાણા પ્રતાપ કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં અમિત શાહ અને યોગીએ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા ભાજપના નેતા ઉપર હુમલાનો પ્રયાસ

યુવાન લોકોની ભીડમાંથી તેમની પાસે ગયો હતો બ્લેડ વડે ભાજપના નેતા ઉપર હુમલાનો કર્યો પ્રયાસ પોલીસે હુમલાખોરને ઝડપી લઈને તપાસ આરંભી લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે […]

પશ્ચિમ ઉત્તરપ્રદેશ રમખાણોમાં સળગતુ હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરતી હતીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ રેલીને સંબોધી હતી. સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ યુપી રમખાણોમાં સળગી રહ્યું હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરી રહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા […]

ઉત્તરપ્રદેશઃ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક ઉપર નોંધાવી ઉમેદવારી

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભર્યું હતું. પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા અખિલેશે મૈનપુરી કલેક્ટર કચેરીમાં કરહાલ વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું.. આ પ્રસંગે તેમની સાથે સપા નેતા અને કરહલના વર્તમાન ધારાસભ્ય સોબરન સિંહ યાદવ હાજર હતા. તેમના સમર્થકો મોટી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યોગી સરકાર સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ પણ આ દિવસોમાં તેજ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code