ઉત્તરપ્રદેશમાં આજે ખાનગી શાળાઓ રહેશે બંધ -વિદ્યાર્થીના આપઘાતનો છે મામલો, આચાર્ય અને શિક્ષકનીથઈ ઘરકપડ
લખનૌઃ- આજરોજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવનાર છે શિક્ષક તથા આચાર્યની ઘરપકડ મામલે વિરોધ પ્રદર્શન કરતા આજરોજ શાળાઓ બંધ રાખવામાં જણાવાયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઝમગઢની ચિલ્ડ્રન્સ ગર્લ્સ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુના સંબંધમાં આચાર્ય અને શિક્ષકની ધરપકડના વિરોધમાં મંગળવારે રાજ્યભરની ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. યુપીના આઝમગઢની 11મા ધોરણની વિદ્યાર્થીની ચિલ્ડ્રન […]


