1. Home
  2. Tag "up"

ઉમેશ પાલની હત્યાના પડઘા વિધાનસભામાં પડ્યાં, ગુનાખોરીને લઈને યોગીએ અખિલેશને આડેહાથ લીધા

લખનૌઃ ઉમેશ પાલ હત્યા કેસનો પડઘો ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પડ્યો હતો. સપાના આરોપો પર યોગી આદિત્યનાથે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સમાજવાદી પાર્ટી ઉપર  અતીક અહેમદને સુરક્ષા આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આ લોકો અસમાજીક તત્વોને પ્રોત્સાહિત કરવાની સાથે કાયદો-વ્યવસ્થાને લઈને આરોપો લગાવે છે. તેમણે એમ પણ કહ્યું ,કે અમે પ્રયાગરાજ ઘટનાના દોષિતોને સામે […]

આ શહેરમાં બનશે યુપીનું પહેલું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ,જાણો પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શું છે પ્લાન

લખનઉ:વિશ્વભરની ઘણી નદીઓના કિનારે રેસ્ટોરાં ચાલી રહી છે.એ જ રીતે ભારતના વિવિધ રાજ્યો પણ આ દિશામાં પગલાં લઈ રહ્યા છે.પટના ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આવી રેસ્ટોરન્ટ ચાલી રહી છે. હવે એમાં ઉત્તર પ્રદેશનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. વિશ્વના ઘણા મોટા શહેરોમાં નદીઓના દરિયાકાંઠાના વિકાસથી પ્રેરણા લઈને પ્રયાગરાજમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ […]

યોગી સરકાર આજે રજૂ કરશે યુપીનું સૌથી મોટું બજેટ, જાણો શું હશે આ વખતે ખાસ

લખનઉ:રાજ્યની યોગી સરકાર-2 બુધવારે વિધાનસભામાં તેનું બીજું સામાન્ય બજેટ રજૂ કરશે.બજેટ 7 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે.યુવાનો, ખેડૂતો અને મહિલાઓ સાથેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટ્સને લઈને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.બજેટમાં એક્સપ્રેસ-વે વિસ્તરણ, એરપોર્ટ, કૃષિ, શિક્ષણ, યુવા અને રોજગાર પર વધુ ફોકસ થવાની અપેક્ષા છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ જોગવાઈઓ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસીય યુપી પ્રવાસ પર,દિક્ષાંત સમારોહમાં આપશે હાજરી

લખનઉ:રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુનું આજે સાંજે લોક ભવનમાં નાગરિક સ્વાગત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ તે પહેલીવાર લખનઉ આવી રહી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત જાણીતા થિયેટર કલાકારો, સાહિત્યકારો, લેખકો, પ્રોફેસરો, શિક્ષકો, ખેલાડીઓ, મીડિયાના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિનું અભિવાદન કરશે. રાષ્ટ્રપતિ 13મી ફેબ્રુઆરીએ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે, સવારે રાજ્ય સરકારની વિવિધ […]

યુપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.2 ની નોંધાઈ તીવ્રતા

લખનઉ:યુપીમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 9:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે,ભૂકંપનું કેન્દ્ર શામલી હતું.કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.જોકે,આવેલા ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગી. ભૂકંપની જાણ થતાં જ કેટલાક લોકો ગભરાઈને […]

મેરઠઃ તસ્કરોએ 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ, માફી માંગતો સંદેશ પણ લખ્યો

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં તસ્કરો 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યાં હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને તિજોરીને કાપીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તિજોરી નહીં તુટતા હતાશ ઘરફોડિયા તિજોરી ઉપર એક મેસેજ લખીને ફરાર થઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી અનુસારહ મેરઠના […]

UP: ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટનાનો પર્દાફાશ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાઝિયાબાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પરિણીતાએ પ્રેમી સાથે મળીને આડાસંબંધમાં નડતરરૂપ પતિની હત્યા કર્યા બાદ તેની લાશને નિર્માણધીન મકાનમાં દાટી દેવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ દ્રષ્યમ […]

ઉત્તરભારતમાં શીતલહેર યથાવત – યુપીના અનેક જીલ્લામાં રેડ એલર્ટ તો દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો કહેર

ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઈને એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે તો ખાસ કરીને કાશ્મીર અને હિમાચલમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે ઉત્તરભારતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે, ઉત્તરભારત હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  ભારતીય હવામાન વિભાગે આપેલી […]

પીલીભીત ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ હવે ઓળખાશે

 ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ ઓળખાશે  યોગી સરકારની એલિફન્ટ રિઝર્વને મંજૂરી લખનૌઃ-  ઉત્તરપ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ દેશભરમાં જાણીતું છએ જે પ્રવાસીઓના આકર્ષમનું પણ કેન્દ્ર છે જો કે હવે આ ટાઈગર રિઝર્વ માત્ર વાધ પુરતુ સિમિત રહેશે નહી કારણ કે હવે અહીયા હાથીઓને પણ બહારથી લાવવામાં આવશે આ માટે યોગી […]

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહે ઉ.પ્રદેશની કમાન સંભાળી, જીતનો રોડમેપ તૈયાર કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સરકાર બનાવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપ યુપીમાં ચૂંટણી રણનીતિને લઈને સક્રિય થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે તેનો મોરચો સંભાળી રહ્યા છે અમિત શાહનું ધ્યાન તે બેઠકો પર છે જેના પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code