1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશના સીએમનો આદેશ -રાજ્યમાં 15 થી 21 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે

ઉત્તરપર્દેશના સીએમનો આદેશ 15 જૂનથી 21 જૂન યોગ સપ્તાહ ઉજવાશે લખનૌઃ- સમગ્ર વિશ્વમાં 21 જબૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છએ જે આપણા પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદીની આથાગ પ્રયત્નથી શક્ય બન્યું છે  ત્યારે હવે યોગ દિવસને હવે ગણતરીના જ દજિવસો બાકી રહ્યા છે આ સંદર્ભે અનેક રાજ્ય ખઆસ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઉતત્રપ્રદેશના મુખ્યમંત્રી  આદિત્યનાથ […]

PM મોદી જૂનમાં લોકસભા ચૂંટણીની શરૂઆત કરશે,યુપીમાં યોજાશે ત્રણ રેલીઓ

દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર 2.0 ના નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ એક મહિના સુધી રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ચૂંટણી રેલીઓ કરશે, જેમાંથી ઉત્તર પ્રદેશમાં ત્રણ રેલીઓ કરવાની યોજના છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને સંગઠન મહાસચિવ ધરમપાલ સિંહે રવિવારે સાંજે પાર્ટીના પ્રદેશ […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

લખનૌઃ ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, રામપુર જિલ્લામાં સ્વર અને મિર્ઝાપુર જિલ્લામાં છાંબે વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે રાજ્યના 75 જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. અધિકારીઓએ […]

યુપી: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મંત્રીઓ સાથે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે,મહિલા સભ્યોને પણ અપાયું આમંત્રણ

લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના કેબિનેટ સાથીદારો સાથે શુક્રવારે સવારે 11.30 વાગ્યે લોક ભવનના ઓડિટોરિયમમાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે. યુએફઓ સિને મીડિયા નેટવર્કના સહયોગથી આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં મહિલાઓની મજબૂત હાજરી હશે. ભાજપના મહિલા મોરચા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મહિલા સભ્યોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓ […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]

હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લામાં કરી શકાશે લગ્ન રાજસ્થાનના મહેલની જેમ પૈસા ચૂકવીને તમે અહી લગ્ન કરી શકશો આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોની પહલી પસંદ કરે છે અને અહીં ભવ્ય રીતે ધામધૂમથી લગ્નની દરેક સેરેમની રાખે છે,જો કે હવે ઉત્તરપ્રદેશના લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છએ […]

UP: મુખ્તાર અંસારી ઉપર કાનૂની ગાળિયો કસાયો, કોર્ટે ગેંગસ્ટર એક્ટ હેઠળ 10 વર્ષની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વધુ એક કુખ્યાત ગુનેગારની સામે કાનૂની ગાળીયો કસાયો છે. ગેંગસ્ટર એક્ટ કેસમાં કુખ્યાત મુખ્તાર અંસારીને કોર્ટે સજા સંભળાવી છે. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 16 વર્ષ જૂના કેસમાં પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવી હતી. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સુત્રોના જમાવ્યા અનુસાર, મુખ્તાર અંસારી વિરુદ્ધ ભાજપના દિવંગત […]

દિલ્હી-યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ,જાણો આજે ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી  

દિલ્હી : મે મહિનો શરૂ થવાનો છે પરંતુ ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવામાન ખુશનુમા છે. જો કે એપ્રિલના છેલ્લા દિવસે અને મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમી પડે છે, પરંતુ આ વખતે હવામાનનો મિજાજ બદલાયો છે. એપ્રિલના અંતિમ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ રાહતની શક્યતા છે. તો ચાલો […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]

ઉત્તરપ્રદેશઃ અતિક અહેમદની ઓફિસમાંથી લોહીના નિશાન અને ચાકુ મળ્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીના ડાઘા અને ચાકુ મળી આવ્યા છે. આ સિવાય લોહીના ડાઘવાળા કપડાં પણ મળી આવ્યા છે. અતીકની ઓફિસમાંથી લોહીથી ખરડાયેલી બંગડીઓ પણ મળી આવી છે. મળતી માહિતી મુજબ માફિયા અતીક અહેમદની પ્રયાગરાજના ચાકિયામાં ઓફિસ છે. આ ઓફિસ ખંડેર હાલતમાં છે. યુપી પોલીસની ટીમ સોમવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code