ભારતઃ સરકારી સ્કૂલોમાં ચિંતાજનક રીતે ઘટાડો, 51 હજાર જેટલી સ્કૂલોને તાળા લાગ્યાં
નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ સમગ્ર દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો હોવાનો અને ખાનગી સ્કૂલની સંખ્યામાં વધારો થયાનું સામે આવ્યું છે. ખાનગી સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે. શિક્ષણ વિભાગના એક એકમ UDISE ના […]


