આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર મોટરકાર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 6ના મોત
દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પૂરઝડપે પસાર થતી મોટરકાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. મોટરકારમાં સવાર લોકો લખનૌથી મહેદીપુર બાલાજી દર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે સવારે મોટરકાર પસાર થતી હતી. દરમિયાન […]


