1. Home
  2. Tag "Urgent"

લોકસભા ચૂંટણીઃ મતદાન મથકો પરની ગરમીને વિશેષ સુવિધા ઉભી કરવા તાકીદ

નવી દિલ્હી: 21 રાજ્યોમાં 102 સંસદીય મતવિસ્તારો માટે 19મી એપ્રિલ, 2024ના રોજ મતદાન યોજાનાર છે જેમાં 127 સામાન્ય નિરીક્ષકો, 67 પોલીસ નિરીક્ષકો અને 167 ખર્ચ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. બધાએ નોમિનેશનની છેલ્લી તારીખ એટલે કે 26મી માર્ચ, 2024 પહેલા મતવિસ્તારમાં જાણ કરી છે. રાજીવ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સાથે હતા. જ્ઞાનેશ કુમાર, ચૂંટણી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓને મિલકતોની માહિતી આપવા તાકીદ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલ્કતો,બેન્ક બેલેન્સ, એફડી સહિત તમામ સંપત્તીની માહિતી આપવી ફરજિયાત છે. સમયાંતરે એએમસીના અધિકારીઓ, કર્મચારીઓએ પ્રોપર્ટી રિટર્નનું ડેકલેરેશન ફોર્મ ભરીને માહિતી આપવી પડે છે. આગામી તા. 31મી જાન્યુઆરી સુધીમાં અધિકારીઓ, કર્મચારીઓને સંપત્તીની માહિતી આપવા તાકિદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના ક્લાસ-1 અને 2 તરીકે ફરજ બજાવતા અને […]

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સામાન્ય ગુનાને બદલે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની કામગીરી કરવા પોલીસ કમિશનરની તાકીદ

અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે પોલીસે ડ્રગ્સના નેટેવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ડ્રગ્સના લગભગ 44 જેટલા કેસ ઝડપી લીધા હતા. જે પૈકી 29 જેટલા કેસ માત્ર એસઓજીએ જ ઝડપી લીધા છે. જ્યારે ક્રાઈમબ્રાન્ચે ડ્રગ્સના 3 કેસ જ પકડી લીધા હતા. દરમિયાન શહેર પોલીસ કમિશનરે […]

લવ જેહાદની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની પોલીસને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના […]

રાજકોટ એઇમ્સઃ ઇન્ડોર હોસ્પિટલ બ્લોક અને એકેડેમી બ્લોકને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

અમદાવાદઃ રાજકોટના પરાપીપળીયા પાસે નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલની નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ સ્થળ મુલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી. ડી. એસ. કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન દ્વારા એઇમ્સ પ્રોજેક્ટની સિવિલ વર્ક, એકેડેમિક, સ્ટાફ રિક્રુટમેન્ટ, સાધનોની ખરીદીની પ્રવર્તમાન પરિસ્થિતિની રૂપરેખા પૂરી પાડી હતી઼. હાલ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ […]

કંઈ પણ ટીપ્પણી સમયએ વધારે સાવધાન રહેવા નિચલી અદલતોને સુપ્રીમની તાકીદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરની નીચલી અદાલતોને સુનાવણી દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક ટિપ્પણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કેસોની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ વિચારશીલ નિવેદનો આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના દિવસોમાં કેસોની ઓનલાઈન સુનાવણી થાય છે, આ સુનાવણીને કારણે તમારા નિવેદનોની દૂરગામી અસર થાય […]

રાજ્યમાં 2000 નર્સની તાત્કાલિક ધારણે સીધી ભરતી કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે તમામ નાના-મોટા શહેરો અને ગામેગામ કોવિડની સારવાર માટેના કેર સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત સરકારને સતાવી રહી છે. ત્યારે 2000 જેટલી નર્સિંગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો સરકારે નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબો રાત દિવસ કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code