1. Home
  2. Tag "URL"

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ. કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, […]

વર્ષ 2022 માં 6,500 થી વધુ URL બંધ કરવાની સૂચનાઓ અપાઈ  – કેન્દ્રીય મંત્રી 

વર્ષ 2022 માં 6,500 થી વધુ URL બંધ કરવાની સૂચનાઓ અપાઈ  સંસદમાં કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપી દિલ્હી:  હાલ સંસદમાં સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ દ્રારા અનેક બાબતો માહિતી શેર કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસને બુધવારના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વર્ષ 2022માં કુલ 6,775 યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે URL […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code