અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન પીએમ મોદીને મળ્યા,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા
દિલ્હી: અમેરિકાનાં વિદેશ મંત્રી મહામહિમ એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી મહામહિમ લોઇડ ઑસ્ટિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. બંને સચિવોએ વડાપ્રધાન ને “2+2” ફોર્મેટમાં ભારતનાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે તેમની ચર્ચા પર ટૂંકમાં જાણકારી આપી હતી. તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં […]