1. Home
  2. Tag "US NEWS"

ન્યૂયોર્કના ધનકુબેરોએ શહેર છોડવાની તૈયારી શરૂ કરીઃ જાણો એવું શું થયું?

ન્યૂયોર્ક, 12 નવેમ્બર, 2025: New York Will Turn Into Mumbai ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીતથી એક તરફ ભારતના મુસ્લિમો તથા અન્ય બુદ્ધિજીવીઓ ખુશખુશાલ છે. પરંતુ બીજી તરફ સ્થાનિક ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ અન્ય લોકોમાં એ હદે હતાશા વ્યાપી ગઈ છે કે તેઓએ ન્યૂયોર્ક છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાની તૈયારી કરી લીધી છે. (New York’s wealthy began preparing to […]

જાણો ભારતમાં બીજી લહેર કેમ ફેલાઇ તેની પાછળનું કારણ, જાણો ડૉ. ફોસીએ શું કહ્યું..

ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રસારનું અમેરિકાના ડૉ. ફોસીએ આપ્યું કારણ ભારતે કોરોના ખતમ થઇ ગયો હોવાનું માનીને વહેલા અનલોક શરૂ કરી દીધું આ જ કારણોસર અત્યારે ભારત કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત છે નવી દિલ્હી: અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈસર ડો.એન્થની ફોસીએ અમેરિકાના સાંસદો સાથે એક બેઠક યોજી હતી. ભારતમાં કોરોના વાયરસની બીજી […]

અમેરિકાની ઓઇલ પાઇપલાઇન કંપની પર સાયબર હુમલો, કામગીરી ઠપ, ભારતમાં વધી શકે ઇંધણની કિંમત

અમેરિકાની સૌથી મોટી ઓઇલ પાઇપલાઇન કંપની પર સાયબર હુમલો આ હુમલા બાદ કંપનીની સંપૂર્ણ કામગીરી ઠપ થઇ ચૂકી છે આ કારણોસર આગામી દિવસોમા ભારતમાં ઇંધણનો ભાવ વધી શકે છે નવી દિલ્હી: ટૂંક સમયમાં ભારતમાં ઇંધણ મોંઘુ થઇ શકે છે કારણ કે અમેરિકાની સૌથી મોટી ફ્યૂઅલ પાઇપલાઇન કંપની કોલોનિયલ પર સાયબર હુમલો થયો છે. સાયબર હુમલા […]

અમેરિકાના આ નિર્ણયથી બિટકોઇનમાં કડાકો, કિંમત 50,000 ડોલર નીચે પહોંચી

બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં મોટો કડાકો અમેરિકાના કેપિટલ ગેઇન્સ ટેક્સને વધારવાના નિર્ણયથી થયો કડાકો બિટકોઈન માર્ચ બાદ પ્રથમ વખત 50,000 ડોલરથી નીચે આવ્યો છે નવી દિલ્હી: બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં આવેલો તેજીનો ફૂગ્ગો ફૂટી ગયો છે. તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકામાં કેપિટલ ગેઇન્સ ટેક્સને વધારવાની રાષ્ટ્ર પ્રમુખ બાઇડનની યોજના છે અને તેને લઇને […]

અમેરિકા ભૂલ્યું ભારતનો ઉપકાર, હવે વેક્સીન બનાવવાનો કાચો માલ ભારતને નહીં આપે

અમેરિકા ભારતના ઉપકારોને ભૂલ્યું હવે ભારતને કોરોના વેક્સીન બનાવવાનો કાચો માલ નહીં આપે અમેરિકાએ કહ્યું પહેલા અમારા લોકો પ્રત્યે વિશેષ જવાબદારી છે નવી દિલ્હી: અમેરિકા ભારતે તેના પર કરેલા ઉપકારને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ એકવાર ફરી ભારતમાં કોવિડ વેક્સિન નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધો હટાવવાનો ઇન્કાર કર્યો […]

નાસાથી એલોન મસ્કની કંપની સ્પેસએક્સને મળ્યો ચંદ્ર મિશન માટેનો કોન્ટ્રાક્ટ

નાસાએ એલોન મસ્કની કંપની સ્પેસએક્સને આપ્યો કોન્ટ્રાક્ટ સ્પેસએક્સને વર્ષ 2024માં ચંદ્ર પર અવકાશયાત્રી લઇ જવા માટે નાસાએ આપ્યો કોન્ટ્રાક્ટ આ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ એલોન મસ્કે ખુશી વ્યક્ત કરી હતી નવી દિલ્હી: અબજોપતિ એલોન મસ્કને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હકીકતમાં, નાસાએ એલોન મસ્કની અંતરિક્ષ કંપની સ્પેસએક્સને વર્ષ 2024માં ચંદ્ર પર અવકાશયાત્રી લઇ જવા માટે એક અવકાશયાન […]

બગદાદમાં યુએસ દૂતાવાસ પર હુમલા માટે ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યું, કાર્યવાહી કરવાની આપી ચિમકી

ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર કરાયેલા રોકેટ હુમલાનો મામલો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલા માટે ઇરાનને જવાબદાર ઠેરવ્યું કહ્યું કે જો કોઇ અમેરિકનનું મોત થયું હશે તો ઇરાન વિરુદ્વ કાર્યવાહી કરશે વૉશિંગ્ટન: ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર કરાયેલા રોકેટ હુમલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ ઇરાનને […]

ઇમિગ્રેશન પોલિસી અંગે જો બાઇડેને બદલ્યો સૂર, કહ્યું – પોલિસી બદલતાં વધુ સમય લાગશે

ચૂંટણી ટાણે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ બદલવાનો બાઇડેનનો વાયદો ખોટો નીકળ્યો હવે કહ્યું કે ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિ બદલવામાં સમય લાગી શકે છે ઇમિગ્રેશન નીતિમાં ઝડપી બદલવા સ્થિતિને વધુ બગાડી શકે છે: જો બાઇડેન વૉશિગ્ટન: ચૂંટણી સમયે જો બાઇડેનને વાયદો આપ્યો હતો કે જો તેઓ સત્તા પર આવશે તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિને રદ્દ કરશે જો […]

અમેરિકી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ જાહેર

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાના અર્થતંત્રને કમરતોડ ફટકો અમેરિકી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ જાહેર પેકેજમાં બેકારી ભથ્થુ, વિવિધ ઉદ્યોગોને રાહત વગેરેનો સમાવેશ વોશિંગ્ટન: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાના અર્થતંત્રની કમર તૂટી ગઇ છે ત્યારે અમેરિકાના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે અમેરિકી સંસદના બન્ને ગૃહ અને વ્હાઇટ હાઉસે મળીને 908 અબજ ડૉલરનું […]

ચીનની દાદાગીરીને જવાબ આપવાનું ભારત પાસેથી શીખો: માઇક પોમ્પિયો

અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ચીન પર સાધ્યું નિશાન કહ્યું – વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણ માટે માત્રને માત્ર ચીન જ જવાબદાર ચીનની દાદાગીરીને કેવી રીતે જવાબ આપવો તે ભારત પાસેથી શીખવું જોઇએ વોશિંગ્ટન: ચીનના ભારત સાથેના સંબંધો ઉપરાંત અમેરિકા સાથેના સંબંધોમાં પણ કડવાશ જોવા મળી રહી છે. આ વચ્ચે હવે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code