1. Home
  2. Tag "USA"

કુદરતનું રૌદ્ર સ્વરૂપ: કેલિફોર્નિયામાં 72 કલાકમાં 11,000 વખત વીજળી ત્રાટકી

કેલિફોર્નિયા આ વર્ષે પણ કુદરતના પ્રકોપનું બન્યું ભોગ કેલિફોર્નિયામાં 72 કલાકમાં 11,000 આકાશી વીજળી ત્રાટકી આકાશી વીજળી ત્રાટકતા 367 સ્થળોએ લાગી આગ કેલિફોર્નિયા:  દર વર્ષે કેલિફોર્નિયા રાજ્ય કુદરતના પ્રકોપનું ભોગ બનતું રહે છે. કેલિફોર્નિયામાં વારંવાર કુદરતિ આપત્તિઓ આવતી રહે છે. સમગ્ર વિશ્વમાં જંગલોમાં સૌથી વધુ આગ લાગવાની ઘટના પણ કેલિફોર્નિયામાં જ થાય છે ત્યારે હવે […]

VIDEO: જુઓ ભયાનક આગનો ટોર્નાડો, અમેરિકાએ જારી કરવી પડી ચેતવણી

ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ આગને કારણે ફાયર ટોર્નાડોનું થયું સર્જન કેલિફોર્નિયા રાજ્યના લૉયલ્ટન વિસ્તારની ઘટના સામાન્યપણે તમે ટોર્નાડો જોયા જ હશે પરંતુ શું તમે ક્યારેય આગનો ટોર્નાડો જોયો છે?, ચોંકી ગયા ને? પરંતુ આ વાત હકીકત છે. અમેરિકાના જંગલોમાં લાગેલી આગને કારણે ત્યાંર એક આગનો ટોર્નાડો તાજેતરમાં જ જોવા મળ્યો છે. આ નજારો […]

કોરોના વાયરસને નાકમાં જ રોકી લેશે એન્ટી-કોરોના સ્પ્રે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઉત્પાદન કરાયું

હવે કોરોના વાયરસને નાકમાં જ રોકી લેતું ઇન્હેલર સ્પ્રે શોધાયું અમેરિકન વૈજ્ઞાનિકોએ નેનોબોડીઝવાળો સ્પ્રૈ તૈયાર કર્યો આ નસલ સ્પ્રે કોરોના વાયરસના ઉપલા પ્રોટીન સ્તરને અવરોધિત કરે છે કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો વેક્સીન બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. વાયરસને નાબૂદ કરવા માટે નવી નવી તકનીકો પર કામ ચાલી રહ્યું છે. […]

વોટ્સએપે પોતાના શ્રેષ્ઠ ફીચર પર લગાવી રોક

વોટ્સએપ એક ખાસ ફીચર ‘વૈકેશન મોડ’ પર કરી રહ્યું હતું કામ વોટ્સએપે ‘વૈકેશન મોડ’ નામના ફીચર પર લગાવી રોક WABetaInfo એ ટ્વિટ કરી આપી આ અંગેની માહિતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ એક મહાન ફીચર પર કામ કરી રહ્યું હતું, જેના પર હવે રોક લગાવવામાં આવી છે. વોટ્સએપ બીટાને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoએ ટ્વિટ કરીને આ […]

માઇક્રોસોફ્ટ ટિકટૉકનો અમેરિકન બિઝનેસ ખરીદી શકે, વાતચીત અંતિમ તબક્કામાં

ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટૉક પર પ્રતિબંધની તૈયારી આ વચ્ચે માઇક્રોસોફ્ટ ટિકટૉકનો અમેરિકન બિઝનેસ ખરીદી શકે આ માટેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે ભારતમાં પ્રતિબંધ બાદ ચીનની મ્યૂઝિક એપ ટિકટોક પર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગી શકે છે. પ્રતિબંધની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે ત્યારે ટિકટોકના વેચાવા અંગેના સમાચાર આવી રહ્યા છે. રોઇટર્સ અનુસાર […]

ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના સંક્રમિત

અમેરિકામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓ બ્રાયન પણ કોરોના સંક્રમિત 54 વર્ષીય ઓ બ્રાયનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા અમેરિકામાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં છે ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું […]

યુએસના ટેક્સાસમાં ચક્રવાત ‘હાન્ના’નો ખતરો, 100 કિં.મીની ઝડપે પવન ફૂંકાશે

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકવાની ભીતિ ચક્રવાત હાન્ના વધુ શક્તિશાળી બનીને કેરેબિયન સમુદ્રતટ પહોંચ્યું ચક્રવાતને પગલે પવનની ઝડપ 100 કિ.મી પ્રતિ કલાકની રહેશે અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આપત્તી સામે લડતું હોય છે અને ત્યાં વારંવાર ચક્રવાતો આવતા હોય છે ત્યારે હવે ફરી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકે તેવી ભીતિ જણાઇ […]

અમેરિકાના યુદ્વાભ્યાસથી ચીન હચમચ્યું, સાઉથ ચાઇના સી માં લડાકુ વિમાનો કર્યા તૈનાત

સાઉથ ચાઇના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ અમેરિકાએ હવે સાઉથ ચાઇના સીમાં યુદ્વાભ્યાસનો બીજો તબક્કો કર્યો શરૂ ચીને ડરીને સાઉથ ચાઇના સીમાં લડાકુ વિમાનો કર્યા તૈનાત ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસને લઇને પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે અને સાઉથ ચાઇના સીમાં પણ ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે વર્તાય છે. અમેરિકા […]

ભારતની જેમ હવે અમેરિકા ટિકટોક પર પ્રતિબંધ મૂકશે ખરા ?

ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક સામે અભિયાન શરૂ કર્યું ટ્રમ્પે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વિજ્ઞાપન જાહેર કર્યું ટ્રમ્પના ટિકટોક અભિયાનની ટેગલાઇન ટિકટોક તમારી જાસૂસી કરી રહ્યું છે. ભારતમાં ટીકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ હવે અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહી છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે […]

અમેરિકા : ન્યૂયોર્કની ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે ફાયરિંગ થયું છે, જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે કહ્યું છે કે આ ગોળીબાર ન્યૂયોર્કના બ્રુકલીન ખાતે 74 યુટિકા એવન્યુમાં થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, વહેલી સવારે બ્રુકલીન ખાતે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પાછળનો હેતુ પ્રારંભિક તબક્કામાં સ્પષ્ટ થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code