1. Home
  2. Tag "USA"

ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

તારેક ફતહે કાઢી પાકિસ્તાનની ઝાટકણી ઈમરાન-ટ્રમ્પની મુલાકાત પર કરી ટીપ્પણી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર ન્યૂયોર્ક :પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારેક ફતહે ઈમરાન ખાન અને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનની નીતિઓના કટુ આલોચક તારેક ફતહે કહ્યુ છે કે પાકિસ્તાનની અંદર ભયાનક ચીજો થઈ રહી છે, સિંધમાં […]

16 વર્ષીય સ્પર્શ શાહના શરીરમાં છે 130 ફ્રેક્ચર, આજે પીએમ મોદી સાથે ગાયું રાષ્ટ્રગાન

16 વર્ષીય સ્પર્શ શાહે હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રગાનનું ગાન કર્યું છે. સ્પર્શ શાહના શરીરમાં 130 ફ્રેક્ચર છે અને તે વ્હીલચેયર પર જ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. સ્પર્શ શાહે રાષ્ટ્રગાન કર્યું, ત્યારે મંચ પર પીએમ મોદી સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો […]

પાકિસ્તાની યુવતી ભાગીને અમેરિકા પહોંચી, જણાવી પાડોશી ઈસ્લામિક દેશમાં મહિલાઓ પર અત્યાચારની દાસ્તાન

પાકિસ્તાની યુવતી ગુલાલાઈ ઈસ્માઈલ ભાગીને અમરિકા પહોંચી ગુલાલાઈ ઈસ્માઈલે પાકિસ્તાનમાં મહિલા અત્યાચારની પોલ ખોલી ગુલાલાઈ ઈસ્માઈલે અમેરિકામાં માગ્યો રાજકીય આશ્રય પાકિસ્તાનમાં મહિલાઓ પર કેવી રીતે અત્યાચારો થાય છે, તેના અવાર-નવાર ઉદાહરણો સામે આવતા રહે છે. તેની વચ્ચે પાકિસ્તાનથી એક યુવતી ભાગીને અમેરિકા પહોંચી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓએ છૂપાઈને જીવવા માટે મજબૂર કરી દીધી હતી. તે […]

5 અફઘાનીઓના પેટમાંથી નીકળી હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ, કિંમત 15 કરોડ રૂપિયા

આઈજીઆઈ એરપોર્ટથી ઝડપાયા 5 અફઘાની પેટમાંથી નીકળી હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 અફઘાની નાગરીક પેટમાં હેરોઈનથી ભરેલી 370 કેપ્સૂલ લઈને પહોંચ્યા હતા. તેની કિંમત 15 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ લોકોની યોજના હેરોઈનને દિલ્હીમાં સપ્લાય કરવાની હતી. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસ સ્પેશયલ સેલ અને કસ્ટમ […]

જ્યારે સંયુક્ત કવાયત વખતે અમેરિકાના જવાનોએ વગાડી ‘જન-ગણ-મન’ની ધુન, જુઓ વીડિયો

અમેરિકાના જવાનોનો ભારત પ્રેમ જન ગણ મનની વગાડી ધુન 18 સપ્ટેમ્બરે સમાપ્ત થયો યુદ્ધાભ્યાસ વોશિંગ્ટનના લુઈસ મેકકાર્ડમાં ભારત અને અમેરિકાની સેનાઓએ સંયુક્ત કવાયત કરી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ મોટું પગલું છે. ગુરુવારે આ અભ્યાસ સાથે એક વીડિયો સામે આવ્યો, જેણે લોકોના દિલ જીતી લીધા. અમેરિકાની સેનાના જવાનોનું બેન્ડ અહીં […]

અમેરિકાના યુદ્ધવિમાનોએ ઈરાકમાં ISISના અડ્ડા પર ફેંક્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા, જુઓ VIDEO

ઈરાકમાં આઈએસના ઠેકાણા પર અમેરિકાએ કર્યો હવાઈ હુમલો એફ-35, એફ-15 યુદ્ધવિમાનોએ વરસાવ્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ ઈરાકી સુરક્ષાદળો અને અમેરિકાની સેનાનું સંયુક્ત ઓપરેશન વોશિંગ્ટન : અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન તરફથી આવેલા જાણકારી પ્રમાણે, અમેરિકાના યુદ્ધવિમાનોએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના ઠેકાણા પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બમારા દરમિયાન અમેરિકાના આધુનિક એફ-35 અને […]

અફઘાનિસ્તાન : 9/11 હુમલાની 18મી વરસી, રૉકેટ હુમલાથી ધણધણ્યું કાબુલનું અમેરિકન દૂતાવાસ

કાબુલમાં અમેરિકન દૂતાવાસ પર તાલિબાનોનો રોકેટ હુમલો 9/11 હુમલાની 18મી વરસીએ કાબુલમાં હુમલો અમેરિકા-તાલિબાનો વચ્ચે તાજેતરમાં સ્થગિત થઈ છે વાતચીત અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર આતંકી હુમલાની 18મી વરસી પર અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોટા વિસ્ફોટના અહેવાલ છે. આ વિસ્ફોટ કાબુલ ખાતેના અમેરિકન દૂતાવાસ નજીક થયો છે. હજી સુધી કોઈ સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી […]

અમેરિકાના સંરક્ષણ વિભાગના અટોર્ની રહેલા અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન

અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે અનુરાગ સિંઘલ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં અટોર્ની તરીકે કરી ચુક્યા છે કામ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનુરાગ સિંઘલને કર્યા છે પદનામિત વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાના 54 વર્ષીય ભારતવંશી અનુરાગ સિંઘલનને ફેડરલ જજ તરીકે પદનામિત કર્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને મોકલવામાં આવેલા 17 […]

ભારતે અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે લડવું જ પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભારત, ઈરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ ક્યારેકને ક્યારેક અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે લડવું પડશે. તેમણે કહ્યુ છેકે માત્ર અમેરિકા જ માત્ર સાત હજાર માઈલ દૂર આતંકવાદસામે લડવાનું કામ કરી રહ્યું છે. તેમણે ક્હ્યુ છે […]

કેલફોર્નિયામાં ગુરુદ્વારાના ગ્રંથી સાથે મારામારી, કહ્યુ- જાવ પાછા તમારા દેશ

વોશિંગ્ટન: કેલિફોર્નિયાના એક ગુરુદ્વારામાં ગુરુવારે રાત્રે એક ગ્રંથી પર કથિતપણે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને હેટ ક્રાઈમ તરીકે જોવાઈ રહી છે. ગ્રંથી અમરજીતસિંહે સ્થાનિક અખબાર ફ્રેસ્નો બીને જણાવ્યુ છે કે એક ઘૂસણખોર ગુરુદ્વારા પરિસરમાં બનેલા તેમના મકાનમાં બારીનો કાચ તોડીને ઘૂસી આવ્યો અને તેમને મુક્કા માર્યા, પાછા પોતાના દેશમાં જવાનું કહીને હુમલાખોરે ગાળાગાળી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code