અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી
દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. USGS અનુસાર, કેલિફોર્નિયાના પેટ્રોલિયામાં ભૂકંપના આ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. USGS અનુસાર, આ ભૂકંપ પેટ્રોલિયાથી 108 કિમી પશ્ચિમમાં આવ્યો હતો. 22 મેના રોજ સ્થાનિક સમય અનુસાર 00:14:01 વાગ્યે આંચકા અનુભવાયા હતા. […]