અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના, શંકાસ્પદ સહિત 8 લોકોના મોત
અમેરિકામાં ફાયરિંગની ઘટના બની 8 લોકોના મોત અમેરિકાના સેનજોસમાં બની ઘટના દિલ્લી: અમેરિકામાં ફરીવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે ગોળીબાર અમેરિકાના સેનજોસમાં થયો છે જેમાં શંકાસ્પદ સહિત 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અમેરિકાના સેનજોશ ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે વૈલી ટ્રાન્સપોર્ટેશન […]


