ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ,PM મોદીએ સંભાળી કમાન
લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ અને રોડમેપ અંગે ચર્ચા કરવા નવી દિલ્હીમાં 31 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સાંસદો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી 31 જુલાઈ અને 2 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક કરશે. પીએમ મોદી 31 જુલાઈના રોજ પશ્ચિમ, બ્રજ […]


