ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી
દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]