ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.1 ની નોંધાઈ તીવ્રતા
ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી […]


