ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો નર્મદે હર’ના જયઘોષ સાથે ભવ્ય પ્રારંભ
રાજપીપળા, 19 માર્ચ 2026: Uttarvahini Narmada Parikrama begins grandly નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આજથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. પુણ્ય સલિલા’ મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે […]


