1. Home
  2. Tag "Vaccine"

જો કોરોનાની રસી નહીં લો તો સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે, આ દેશમાં લેવાયો નિર્ણય

આ દેશમાં કોરોનાની રસી નહીં લો તો તમારું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે પાકિસ્તાનમાં જો કોઇ નાગરિક રસી નહીં લે તો તેનું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: કોરોના સામેની જંગ જીતવા માટે હાલમાં રસી જ એક અસરકારક હથિયાર છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં સરકાર નિ:શુલ્ક રસી આપી […]

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ફરી ઓછું થયું, આ લોકોને મળશે પ્રાથમિકતા

હવે કોવિશિલ્ડ વેક્સિના બે ડોઝ વચ્ચેના અંતરમાં ત્રીજી વાર ફેરફાર કરાયો જે લોકોને વિદેશ પ્રવાસ કરવાનો હોય તે લોકો માટે આ અંતરમાં કરાયો ફેરફાર આવા લોકોને કોવિશિલ્ડના બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે નહીં નવી દિલ્હી: હવે કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેના અંતરમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા […]

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવના સુર બદલાયા, કહ્યું – ટૂંક સમયમાં વેક્સિન લેશે

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવને સુર બદલાયા બાબા રામદેવે કહ્યું કે હવે તેઓ ટૂંક સમયમાં વેક્સિન લેશે બાબા રામદેવે થોડાક સમય પહેલા વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર હવે બદલાયા છે. બાબા રામદેવ હવે વેક્સિનનું સમર્થન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં […]

OMG: 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ થઇ, આરોગ્ય અધિકારીઓ દોડતા થયા

મધ્યપ્રદેશના જબલપુરમાં વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ જબલપુરના આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલ શોધવા કામે લાગ્યા સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં કોણે ઓર્ડર આપ્યો હશે જબલપુર: મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગના છેલ્લા કેટલાક દિવસથી હોશ ઉડી ગયા છે. હકીકતમાં, MPનો આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક દિવસથી એક એવી હોસ્પિટલની શોધમાં છે, જેમને 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર […]

હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, Pfizer એ શરૂ કર્યું ટ્રાયલ

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે રસી   Pfizer એ શરૂ કર્યું ક્લિનિકલ ટ્રાયલ 4 દેશોમાંથી 4,500 થી વધુ બાળકોની પસંદગી દિલ્હી : કોરોનાની વેક્સિન બનાવતી અમેરિકાની દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઇઝરે તેની વેક્સિનનું ટ્રાયલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર શરૂ કરી દીધું છે.જે અંતર્ગત અભ્યાસના પ્રથમ તબક્કાની સ્ટડીમાં ઓછી સંખ્યામાં નાના બાળકોને […]

કોવેક્સિનને ઇમરજન્સી યાદીમાં સામેલ કરવા કરાઇ અરજી, કોવેક્સિન લેનારા લોકો જઇ શકે છે વિદેશ

કોવેક્સિન નિર્માતા કંપનીએ ઇમરજન્સી લિસ્ટમાં કોવેક્સિનને સામેલ કરવા WHOને આવેદન આપ્યું કોવેક્સિન રસી લેનારા લોકો માટે જુલાઇ-સપ્ટેમ્બર સુધીમાં વિદેશ જવાનો માર્ગ મોકળો થઇ શકે છે ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનની 23,61,98,726 ડોઝ અપાઈ ચૂકયા છે નવી દિલ્હી: કોવેક્સિન નિર્માતા કંપનીએ ઇમરજન્સી ઉપયોગમાં લેનાર વેક્સિનમાં કોવેક્સિનને પણ સામેલ કરવા માટે WHO ને આવેદન આપ્યું છે. જેમણે વેક્સિન ના […]

કોવિડ -19 રસીના બંને ડોઝ લેનારાને પ્લેન મુસાફરીમાં વિશેષ સુવિધા મળશે, થશે આ ફાયદા

હવાઈ મુસાફરી કરનારાને મળી શકે છે રાહત નિયમો હળવા થવાની સંભાવના બંન્ને ડોઝ લેનારાને થઈ શકે આ ફાયદા દિલ્હી : જે લોકો COVID-19 રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે તે આરટી-પીસીઆર પરીક્ષણ વિના મુસાફરી કરી શકે છે ? એક સંભાવના છે અને સરકાર આ વિચારણા પર વિચાર કરી રહી છે. આ સંપૂર્ણ રસી આપતા મુસાફરો […]

હવે ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન RT-PCR રિપોર્ટથી મળી શકે છે છૂટ

હવે ઘરેલુ સ્તરની હવાઇ મુસાફરીને લગતા નિયમો થશે હળવા હવે વેક્સિન લઇ ચૂકેલા મુસાફરોએ RT-PCR રિપોર્ટ ના કરાવવો પડે તેવી સંભાવના નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અંગે જલ્દી લેશે નિર્ણય નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે એરલાઇન્સ સર્વિસ પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ હતી. જો કે હવે તેમાં હળવાશના સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે. સરકાર ઘરેલુ સ્તરે […]

ગુજરાતમાં 18+ વયજૂથના 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

ગુજરાતમાં કોરોના વેક્સિનેશને પકડી રફતાર 18 + વયજૂથના લોકોને અપાઈ વેક્સિન અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકોને અપાઈ રસી અમદાવાદ: દેશભરમાં 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનને લઈને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે કહ્યું હતું કે, પહેલી મેથી 18 થી 44 વર્ષના […]

યૂએસ યુનિવર્સિટીઓનો ભારતીય વિદ્યાર્થીઓ માટે આદેશઃ- કોવેક્સિન અને સ્પુતનિક વી નો ડોઝ લેનારાઓ એ ફરીથી લેવી પડશે વેક્સિન

અમેરકાની યુનિવર્સિટીઓએ ઙારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી મૂક્યા કોવેક્સિન અને સ્પુતનિકવીનો ડોઝ લેનારાએ ફરી લેવી પડશે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પગપેસારો કર્યો છે, હાલ પણ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની અસર વર્તાઈ રહી છે,ત્યારે હવે કોરોના મહામારી દરમિયાન, અમેરિકન યુનિવર્સિટીઓની કોરોના રસીકરણ નીતિએ ભારત સહિત વિદેશી વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીમાં મુકાયા છે. ભારતમાં કોવેક્સિન અથવા સ્પુટનિક વીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code