1. Home
  2. Tag "Vaccine"

કોરોના મહામારીમાં રસી લેનાર કોઈ વ્યક્તિનું નથી થયું મોતઃ સ્ટડીમાં દાવો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં દેશમાં 20 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી લોકોમાં કોરોનાની રસીને લઈને જાગૃતિ ફેલાઈ છે. તેમજ કોરોનાથી ડરેલા લોકો રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. […]

વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ

ભારતમાં વેક્સિનેશન ખૂબ ઝડપી વેક્સિનેશનમાં ભારતે અમેરિકાને પણ છોડ્યુ પાછળ વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત બધા દેશથી આગળ દિલ્લી: કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ બાબતે હવે સરકારે વધુ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે જેમાં ભારતે વિશ્વના તમામ દેશોને પાછળ રાખી દીધા છે. કેન્દ્ર સરકારે કહ્યું […]

વર્ષના અંત સુધીમાં દેશને મળશે અન્ય ચાર વેક્સિનઃ- હવે નહી સર્જાય વેક્સિનની અછત

દેશને મળશે બીજી ચાર વેક્સિન વર્ષના અંત સુધી વેક્સિનની અછત થશે દૂર દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હતી, ત્યાર બાદ દેશની સરકારે વેક્સિનેશન પ્રકિરુયાને વેગ આપવાનું શરુ કર્યું, જેથી વેક્સિનના ડોઝ મોટા પાયે લોકો લેવા વાગ્યા આવી સ્થિતિમાં વચ્ચે વેક્સિનની અછત પમ સર્જાય હપી, ત્યારે હવે દેશ માટે એક સારા સમાચાર પ્રાત્પ […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]

ભારતમાં આ કંપનીઓ કરશે વેક્સિનનું ઉત્પાદન, વેક્સિનેશન પ્રક્રિયાને મળશે જોરદાર વેગ

 કોરોનાવેક્સિનનું વધશે ઉત્પાદન કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવા મહત્વનો નિર્ણય લીધો અન્ય કંપનીને કરી ટેક્નોલોજી ટ્રાન્સફર  દિલ્લી: કોરોના વેક્સિનનું દેશમાં ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે. કોવેક્સિનું ઉત્પાદન કરતી હૈદ્રાબાદની કંપની ભારત બાયોટેકની સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર વ્યવસ્થાની સાથે હૈફકાઈન બાયોફાર્મા કોવેક્સિનના 22.8 ડોઝ બનાવશે. કેન્દ્રની મદદથી સમગ્ર વસ્તીનું વહેલી […]

પાકિસ્તાન હવે પોતાની વેક્સિન વાપરી શકે છે, હોમમેડ વેક્સિનને કરી લોન્ચ

પાકિસ્તાને પોતાના દેશમાં બનેલી કોરોનાવેક્સિન કરી લોન્ચ અસરકારકતા પર પાકિસ્તાનનું મૌન પાકિસ્તાનના લોકોને મળી શકે છે પોતાના દેશની જ વેક્સિન દિલ્લી: કોરોના સંકટ દુનિયાના દેશો પર એવી રીતે તોળાઈ રહ્યુ છે કે તેને લઈને તમામ દેશો ચિંતામાં અને મુશ્કેલીમાં આવી ગયા છે. પાકિસ્તાન દ્વારા પણ કોરોનાને રોકવા માટે પોતાના દેશમાં બનાવેલી વેક્સિનને લોંચ કરવામાં આવી […]

ભારતમાં હવે વિદેશી કોરોના રસીની સપ્લાયનો માર્ગ મોકળો બન્યો, DCGIએ આ છૂટ આપી

દેશમાં હવે વિદેશી રસીની સપ્લાયનો માર્ગ બન્યો મોકળો કેટલાક દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર નહીં થવું પડે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે નવી દિલ્હી: દેશમાં રસીની અછતને પગલે DCGIએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં […]

5-12 વર્ષના બાળકો માટે વેક્સિનને ટૂંકમાં મળી શકે છે મંજૂરી

ઝાયડસ કેડિલા અત્યારે વેક્સિનની કરી રહી છે ટ્રાયલ ટૂંક સમયમાં 5-12 વર્ષના બાળકોની વેક્સિનને મળી શકે છે મંજૂરી 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે અમદાવાદ: દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે હવે 5 થી 12 વર્ષના બાળકો માટેની રસીને પણ મંજૂરી મળી શકે છે. કેડિલા હેલ્થકેર લિમિટેડના એમડી શરવિલ […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા, ટૂંક સમયમાં મળી શકે છે નિયમિત રીતે મોટા પ્રમાણમાં વેકિસન

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે […]

વેક્સિનનાં બંને ડોઝ મેળવવામાં ભારત અમેરિકા પછી બીજા સ્થાનેઃ-અત્યાર સુધી 3 ગણી વસ્તીને જ મળ્યા છે બંને ડોઝ

રસીકરણ મામલે ભારતનો બીજો ક્રમ કુલ વસ્તીની 3 ગણી વસ્તીએ લીધા રસીના બન્ને ડોઝ 12 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો કુલ 21 કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છએ ત્યારે કોરોનાને પહોંચી વળવા ભારતમાં રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે.ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code