1. Home
  2. Tag "Vaccine"

ફાઇઝરે USમાં 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવાની મંજૂરી માગી

ફાઇઝર-બાયોએનટેક દ્વારા રજૂઆત કરાઇ ફાઇઝરે 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં રસી આપવાની મંજૂરી આપવા USFDA સમક્ષ રજૂઆત કરી નવી દિલ્હી: ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી બારથી પંદર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુએસ રેગ્યુલેટર્સ એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં સોળ વર્ષ અને તેથી વધારે વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં […]

સીબીએસઈ બોર્ડ પરિક્ષામાં સામેલ થનારા તમામ શિક્ષકોને વેક્સિન લગાવવાની તૈયારી

સીબીએસઈ બોર્ડ શિક્ષકોને વેક્સિન લગાવવાની તૈયારીમાં આ માટેનો સરકારને પ્રસ્તાવ મૂક્યો દિલ્હી – સીબીએસઈ બોર્ડની આવનારા મહિનાથી શરૂ થનારી 10 અને 12મા ઘોરણની બોર્ડ પરીક્ષામાં ભાગ લેનારા શિક્ષકોને વેક્સિન આપવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની તાજેતરની મળેલી બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ અંગે આ માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે પરીક્ષામાં આવતા […]

કોરોના રસીકરણ અભિયાનઃ લાલકૃષ્ણ અડવાણીએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ આજે કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એમ્સ ખાતે કોરોના વેકિસનનો બીજો ડોઝ […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનનો જથ્થો ખુટી પડ્યોઃ એક દિવસ માટે ડ્રાઈવ બંધ

ગુજરાતમાં રસીકરણ અભિયાન કોરોનાને નાથવા તંત્ર સક્રિય રસી લેવા માટે લોકોનો ભારે ધસારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોએ કોરોનાની રસી મેળવી છે. બીજી તરફ સરકારે પણ દરરોજ બે લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન સુરતમાં કોરોનાની રસીનો જથ્થો ખુટી […]

રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય,19 એપ્રિલથી અમેરિકાના દરેક પુખ્ત વયનાને કોરોના વેક્સીન આપવામાં આવશે

રાષ્ટ્રપતિ બાઇડેનનો મોટો નિર્ણય દરેક પુખ્ત વયનાને મળશે વેક્સીન 19 એપ્રિલથી આપવામાં આવશે રસી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે જાહેરાત કરી હતી કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને વેક્સીન આપવામાં આવશે. આ પહેલા તે 1 મેથી થવાનું હતું, પરંતુ બાઇડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ […]

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ વટાવી ગઈઃ અમદાવાદ , સુરત મોખરે

ગામધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. જ્યારે બીજીબાજુ કોરોનાની રસી લ્વા માટે લોકોમાં જાગૃતી આવતી જાય છે. રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ […]

કોરોના રસી લગાવવા પર સરકાર આપી રહી છે 5 હજાર રૂપિયા ! કરવું પડશે આ કામ

કોરોના રસી લગાવવા પર સરકારની ભેટ સરકાર આપી રહી છે પાંચ હજાર રૂપિયા ! દિલ્હીઃ  દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વેક્સીનેશન પ્રોગ્રામમાં તેજી જોવા મળી રહી છે. સરકાર લોકોને વેક્સીન આપવાની સાથે લોકોને વેક્સીન વિશે પણ જાગૃત કરી રહી છે. સરકાર સોશિયલ મીડિયાથી લઈને જમીન સ્તર પર રસીકરણને પ્રોત્સાહન આપી રહી છે. હવે […]

કોરોનાની સ્થિતિ વચ્ચે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પરીવાર સહીત વેક્સિનનો ડોઝ લીધો – બ્લોગ પર આપી માહિતી

અમિતાભ બચ્ચને લીધી વેક્સિન અભિષેક બચ્ચન શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પછીથી વેક્સિન લેશે મુંબઈ – મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ -19 વિરોધી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બચ્ચને આ વિશે પોતાના બ્લોગ પર જાણકારી આપી છે, તેમણે કહ્યું કે તેમના પુત્ર અભિષેક બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યોએ એન્ટિ કોવિડ -19 વેક્સિનનો […]

આજથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ, જાણો કોને મળશે વેક્સીન

  આજથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આરોગ્ય સચિવે રાજ્યો સાથે યોજી બેઠક દિલ્હી : કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત ગુરુવારથી એટલે કે આજથી થઇ રહી છે. આ ત્રીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનનો ડોઝ તમામ સરકારી હોસ્પિટલો અને […]

હવે વેક્સીનને બદલે કેપ્સૂલથી કોરોનાને મ્હાત અપાશે

કોરોના વાયરસને મ્હાત આપવા માટે ઓરલ કેપ્સૂલ આવશે ભારતની ફાર્મા કંપની પ્રેમાસ બાયોટેકે આ કેપ્સૂલ બનાવી રહી છે તેના માત્ર એક ડોઝમાં કોરોનાથી રાહત મળશે નવી દિલ્હી: કોરોના વાયરસને નાથવા માટે અત્યારસુધી અનેક વેક્સીન આવી ચૂકી છે. મોટા ભાગના દેશોમાં હાલમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હવે વેક્સીનના બદલે કેપ્સૂલથી જ કોરોનાને મ્હાત આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code