1. Home
  2. Tag "Vaccine"

કોરોનાના વધતા સંક્રમણને જોતા ભારતે વધુ 12 કરોડ વેક્સિનના ડોઝનો આપ્યો ઓર્ડર

દેશમાં કોરોનાના કેસમાં વધારો કેન્દ્ર વધુ 12 કરોડ વેક્સિનના ડોઝનો આપ્યો ઓર્ડર દિલ્હી – સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, વધતા કેસોને લઈને સરકાર પણ ચિંતામાં છે, બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હવે વધુ એક […]

મશહૂર અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી , ટ્વિટર પર  વીડિયો શેર કરીને કહ્યું , ‘આ શો ઓફ નથી,પરંતુ પ્રેરણા આપવા માટે છે’

અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી ટ્વિટર ર વીડિયો શેર કર્યો લોકોને  વેક્સિન લેવાની આપી પ્રેરણા મુંબઈ – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન પણ 16 જાન્યુઆરીથી શરુ થઈ ચૂક્યું છે જે હેઠળ કરોડો લોકોએ વેક્સિન લીધી છે, આ સાથે જ અનેક મહાન હસ્તીઓ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે.અને […]

એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર ઇટલી, જર્મનીમાં લગાવાઇ રોક, આ છે કારણ

અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકાયો આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ આવ્યા બાદ તેના ઉપયોગ પર રોક લગાવાઇ નવી દિલ્હી: અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કોવિડ-19ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી […]

પાકિસ્તાનને ભારત વેક્સિન આપીને કરશે મદદ, વિશ્વ સમક્ષ રજૂ કરી મિસાલ

ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને રસી આપવાનું નક્કી કરી વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી મેડ ઇન ઇન્ડિયા રસીના 4.5 કરોડ ડોઝ પાકિસ્તાનને અપાશે પાકિસ્તાન ભારતીય રસીના સહારે કોરોના સામે જંગ લડશે નવી દિલ્હી: પાકિસ્તાન ભલે ભારત વિરુદ્વ કાવતરા ઘડવાનું અને ષડયંત્ર રચવાના તેના નાપાક ઇરાદા વારંવાર દોહરાવતું હોય પરંતુ ભારતે એક પાડોશી દેશ તરીકે કોરોના […]

દેશમાં સાત દિવસમાં 32 લાખ સિનિયર સિટિઝનોએ લીધી કરોના વેક્સિન

દિલ્હીઃ દેશમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ હવે 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સાત દિવસમાં 32 લાખ વૃદ્ધોએ વેક્સિન લીધી છે. જ્યારે તેના પહેલાં 3 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન લગાવવાનું શરૂ કરી દેવાયું હતું અને 33 દિવસમાં […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખ લોકોએ લીધી કોરોના રસી

અમદાવાદઃ ગુજરાતમાં તા. 1માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં 3.14 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 7.50 લાખ જેટલા કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખથી વધારે […]

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સામાન્ય નાગરિકની જેમ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.   પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં તા. 1લી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

વેક્સિનને લઇ થયો સર્વે, આટલા દિવસમાં જ બની જાય છે એન્ટિબોડી

ભારતમાં જોરશોરથી ચાલી રહી છે વેક્સિનેશન ડ્રાઇવ દેશમાં ચાલી રહેલ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક સાબિત થઇ છે 14 દિવસની અંદર જ વેક્સિન લગાવનારાઓના શરીરમાં કોરોના વાયરસ વિરુદ્વની એન્ટિબોડી બનવાની શરૂ થઇ જાય છે નવી દિલ્હી: ભારતમાં 16 જાન્યુઆરીથી ચાલી રહેલ કોરોના વેક્સિનેશન ડ્રાઇવ જોરશોરથી આગળ વધી રહી છે. દેશમાં અત્યારસુધી 1 કરોડ 17 લાખથી વધુ લોકો […]

કોરોના રસીકરણ અભિયાનઃ CM રૂપાણી 15 દિવસ બાદ લેશે કોરોનાની રસી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. દેશમાં 60 વર્ષથી વધુની ઉંમર તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અનેક રાજકીય આગેવાનોએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો […]

ભારતની પ્રશંસનીય વેક્સીન ડિપ્લોમસી, હવે આ દેશોને ભારત વેક્સીન સપ્લાય કરશે

ભારતની વેક્સીન ડિપ્લોમસીની સમગ્ર દુનિયા દિવાની બની ભારત હવે લેટિન અમેરિકા, કેરેબિયન દેશો, આફ્રિકા ટાપુના દેશોને વેક્સીન સપ્લાય કરશે આ વેક્સીન ગરીબ દેશોને મફતમાં આપવામાં આવશે નવી દિલ્હી: ભારતની વેક્સીન ડિપ્લોમસીની હવે સમગ્ર દુનિયા દિવાની બની ગઇ છે. જે રીતે ભારતે આ મહામારીના વિકટ સમયમાં બીજા દેશોને સાથ અને સહયોગ આપીને જે ધર્મ બતાવ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code