ભારતમાં 161 કરોડ લોકોને ડોઝ આપીને સુરક્ષિત કરાયાં, 92.46 કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાયો
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 67 લાખ ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 161 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. 92.46 કરોડ લોકોને પ્રથમ, 67.94 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા […]


