વઢવાણમાં 61000 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું
રાજકોટઃ સુરેન્દ્રનગરના વઢવાણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસને શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 61000 લિટર જથ્થો મળી આવ્યો છે. સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રુટિન પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી […]