રાહુલ ગાંધીને આવકારવા માટે સુરત જતાં વડોદરાના કાર્યકરોની બસ રોકીને અટકાયત કરાઈ
વડોદરાઃ માનહાનીના એક કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસના અગ્રણી અને સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી હતી. સજા સામે સેશન્સ કોર્ટમાં અપિલ કરવા રાહુલ ગાંધી આજે સુરત આવવાના હોવાથી રાહુલ ગાંધીને આવકારવા માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સુરત પહોંચવાની હાકલ કરવામાં આવી હતી. દરમિયાન વડોદરાના કોંગ્રેસના કાર્યકરો લકઝરી બસમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે તેને ભરૂચ […]