1. Home
  2. Tag "Vadodara National Highway"

વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત

વડોદરા તા. 25 ડિસેમ્બર 2025: Grandmother and grandson hit by car, both die રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને […]

વડોદરા નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું રેસ્ક્યુ કરાયુ

ટ્રકમાં કેરબામાં ભરેલો ફેવિકોલ રોડ પર રેલમછેલ ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બહાર કાઢ્યો અકસ્માતના સ્થળે લોકોના ટોળાં જામતા ટ્રાફિક જામ થયો વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વરણામા પાસે સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે ફેવિકોલના કેરબા […]

વડોદરાના નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 6નાં મોત, 17ને ઈજા

વડોદરાઃ ગુજરાતમાં હાઈ-વે પર અકસ્માતનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે વડોદરાના કપૂરાઈ ચોકડી પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા 6 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 17 પ્રવાસીઓ ઘવાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરા નજીક કપૂરાઈ ચોકડી પાસે હાઈવે પર રાજસ્થાનના ભીલવાડાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code