1. Home
  2. Tag "vadodara"

વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જુનો બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરાયો

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ ને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો ઐતિહાસિક બ્રિજને  મ્યુનિ.કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ […]

વડોદરા નજીક પદમલા બ્રિજ પર ટેન્કર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત, પાંચને ઈજા

વડોદરાઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માત વડોદરા નજીક સર્જાયો હતો. જેમાં શહેર નજીક પદમલા બ્રિજ પાસે રિક્ષા અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક માસૂમ બાળકી સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી […]

વડોદરાઃ વરસાદી માહોલ વચ્ચે નિર્માણધીન ઈમારતની દિવાલ ધરાશાયી, 4 વ્યક્તિ દબાયાં

ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન વડોદરામાં નિર્ણાણધીન ઈમારતની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. દિવાલના કાટમાળ નીચે લગભગ 4 વ્યક્તિઓ દબાયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

વડોદરાના ભાયલી વિસ્તારમાં 10 ફુટનો મહાકાય મગર લટાર મારતો હોવાથી લોકોમાં ફફડાટ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારની રોડ-રસ્તાઓ પર મગરો લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેમાં દસ ફૂટનો મહાકાય મગર આ વિસ્તારની ગલીઓમાં બિન્દાસ્ત લટાર મારતો જોવા મળી રહ્યો છે.  મહાકાય મગર ગમે ત્યારે લોકોના ઘર આંગણે આવી પહોંચે છે. આ કારણે ફળિયાના દરેક લોકોને પોતાના ઘરના દરવાજા પાસે આડસ મુકવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસથી […]

વડોદરાના સુખલીપુરા વિસ્તારમાં મધરાતે મગર ઘૂંસી આવ્યો, ચાલુ વરસાદમાં મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરાઃ  શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો પડ્યા-પાથર્યા રહે છે. મગરોની વસતી વધતા હવે મગરો નદીમાંથી બહાર નિકળીને નદીકાંઠાની વસાહતોમાં પણ આવી ચડે છે. ત્યારે રાત્રિના સમયે વડોદરા નજીક આવેલા સુખલીપુરા ગામમાં ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. આ મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને […]

વડોદરા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી, બે ક્લિનર સહિત ત્રણના મોત

વડોદરાઃ ગુજરાતમાં રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભોર ચોકડી ઉપર ટેન્કર અને ટ્રક સામ-સામે ભટકાતા આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં એક ચાલક અને બે ક્લિનર સહિત ત્રણ આગમાં બળીને ભડથું થઇ ગયા […]

વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. આવતીકાલ તા.2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર […]

વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જાહેર રોડ ઉપર વિશાળ સ્ક્રીન મુકી IPL દર્શાવાતા પોલીસ કાર્યવાહી

વડોદરાઃ શહેરમાં વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પર પોલીસની મંજુરી વિના ભાજપના કોર્પોરેટરે વિશાળ સ્ક્રીન મુકીને આઈપીએલની ક્રિકેટ મેચ દર્શાવાતા પોલીસ દોડી ગઈ હતી. અને સ્ક્રીન પર દર્શાવાતી મેચ બંધ કરાવી હતી. જોકે કેટલાક દિવસથી મોટા સ્ક્રીન પર આઈપીએલ મેચ દશાવાતી હતી. પણ ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ ઉઠતા આખરે પોલીસ દોડી આવી હતી. સૂત્રોના […]

GSRTC : વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર […]

વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે

વડોદરાઃ આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલ રવિવારે તારીખ 21મે ના રોજ વડોદરા ખાતે રૂ. 48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું લોકાર્પણ કરશે.આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધ ના નમુનાઓનું પૃથ્થક્કરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code