ધર્મ એક એવો તત્વ છે કે, જે બધા પર લાગુ થાય, એ સંપૂર્ણ દુનિયા માટે એક જ છેઃ મોહન ભાગવતજી
ધર્મમાં મતાંતરણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા થાય છે ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે, ધર્મની સૌને આવશ્યકતા છે બધા માને છે કે તે ભારત પાસેથી મળશે અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત શનિવારે સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત યજ્ઞમાં […]