હેડલાઈનઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, વલસાડમાં છ અને ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ
· ગુજરાતમાં ચોમાસુ જામ્યું…. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ… 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ…. વલસાડમાં 6 ઈંચ તો ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો… · પેટાચૂંટણીની મતગણતરી…. સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર મતદાન બાદ આજે મતગણતરી…. 10 બેઠક ઉપર ઈન્ડી ગઠબંધન આગળ… ઉત્તરાખંડ અને હિમાચલમાં કોંગ્રેસ આગળ… 23 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ…. ભારતમાં ચોમાસુ જામ્યું…. 23 […]


