ભાવનગર – સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની રેલવે મંત્રીએ કરી જાહેરાત
રેલવે મંત્રીએ ભાવનગરથી અયોધ્યા ટ્રેનને આપી લીલીઝંડી, સુરતના રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, ભાવનગરના નવા બંદર ખાતે નવુ કન્ટેઈનર ટર્મિનલ બનાવાશે ભાવનગરઃ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા રવિવારે ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોતાના પ્રવચનમાં રેલવે મંત્રીએ ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ […]