1. Home
  2. Tag "vande-bharat-train"

વંદે ભારત ટ્રેન પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના,6 કલાકની છે મુસાફરી, જુઓ રૂટ

બિહાર : વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન સોમવાર એટલે કે આજરોજ પટના અને રાંચી વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને જોવા માટે રેલવે સ્ટેશને પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં જ વંદે ભારત ટ્રેન પટના-રાંચી વચ્ચે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ આજે પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના થઈ. આ […]

પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે

બિહાર : પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે.રેલવે અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે આ પહેલા આ ટેસ્ટ 11 જૂને પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હાજીપુર ઝોનમાં પૂર્વ મધ્ય રેલવે (ECR) ના મુખ્ય જનસંપર્ક અધિકારી બિરેન્દર કુમારે જણાવ્યું હતું કે ઝારખંડમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય […]

પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી એજે ઓડિશા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને અવાર નવાર અનેક વિકાસ કાર્યોની યોજનાઓની ભેંટ આપતા હોય છે ત્યારે આજ રોજ પીએમ મોદી ઓડિશાની જનતાને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેંટ આપવા જઈ રહ્યા છે.પીએમ મોદી આજે  પુરીથી હાવડા વચ્ચે દોડનારી વંદે […]

ટૂંક સમયમાં હવે મુંબઈ-ગોવા વચ્ચે પણ દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આજથી ટ્રેનની ટ્રાયલ રન શરૂ થશે

મુંબઈ અને ગોવા વચ્ચે પણ વંદેભારત ટ્રેન દોડશે આજથી રન ટ્રાયલ શરુ દિલ્હીઃ- પીેમ મોદીના અથાગ પ્ર.ત્નોથી દેશના અનેક શહેરોમાં વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે આ હેઠળ હવે મુંબઈ થી ગોવા વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ શ્રેણીમાં આજે આ ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં […]

વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે મંગળવારે રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મોદીએ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતા પહેલા તેમણે ટ્રેનના કોચની અંદર સ્કૂલના બાળકોના ગ્રુપ સાથે વાતચીત […]

તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને PM મોદી લીધી ઝંડી બતાવી રવાના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલના રોજ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરાવશે. આ ટ્રેન રુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની […]

ઉદેપુર-બાંદ્રા વાયા હિંમતનગર-અમદાવાદ રૂટની વંદે ભારત ટ્રેન ત્રણ મહિનામાં શરૂ કરાશે

અમદાવાદ:  દેશમાં સૌ પ્રથમ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને તેની સફળતા બાદ  દેશના વિવિધ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજસ્થાનને વંદેભારત ટ્રેન મળી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની વંદેભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ છે . 2024ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી હાલ કેન્દ્ર સરકાર જનહિતના અનેક નિર્ણય […]

PM મોદી આજે ભોપાલ પ્રવાસે,વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભોપાલના પ્રવાસે છે. તે લગભગ 7 કલાક શહેરમાં રહેશે. પીએમ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ રેડી, રિવાઈવ, રિલેવન્ટ થીમ પર આયોજિત કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન પીએમના સ્વાગત કાર્યક્રમ અને રોડને મોકૂફ […]

જમ્મુ-કાશ્મીર:’ધરતી ની જન્નત’માં ટૂંક સમયમાં દોડશે ‘વંદે ભારત’ ટ્રેન,રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

શ્રીનગર: કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતી રેલ લાઇન આ વર્ષે પૂર્ણ થશે અને આવતા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ ‘વંદે ભારત’ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ માહિતી આપી હતી. અહીં નૌગામ સ્ટેશન પર એક પત્રકાર પરિષદને સંબોધતા રેલવે  મંત્રીએ કહ્યું કે, જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં […]

14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code