1. Home
  2. Tag "varanasi"

ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો

દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણતાના આરે આ રુદ્રાશ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું છે પ્રતિક 186 કરોડના ખર્ચે નિર્મિત આ હાઇટેક કેન્વન્શેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે વારાણસી: દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક સમુ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. જાપાનના સહયોગથી વારાણસીમાં […]

દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે, પીએમ મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી આ ક્રમે પહોંચ્યું

ગુજરાતીઓ માટે ખુશખબર વર્ષ 2020ના સ્માર્ટ સિટીના લાઇવ રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે યાદીમાં પીએમ મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી પાંચમાં ક્રમાંકે ખસ્યું નવી દિલ્હી: મોદી સરકારે શહેરોના વિકાસ માટે સ્માર્ટ સિટી યોજનાની શરૂઆત કરી હતી જેમાં દેશભરમાં સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોવામાં આવ્યું છે ત્યારે વર્ષ 2020માં દેશના 100 સ્માર્ટ સિટીઝના લાઇવ રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા પ્રવાસીઓને મળશે વધારે સુવિધા, મુંબઈ-વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને વધારે સુવિધા મળી રહે તે માટે મુંબઈ અને વારાણસીથી ટ્રેન કેવડિયા સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના લોકો […]

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લગાવાય રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા જગવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને જવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવેથી તમામ શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહના દરવાજેથી જ જળાભિષેક કરી શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના કાર્યપાલક અધિકારી વિશાલ સિંહે કહ્યુ છે કે વિશ્વનાથ મંદિર પ્રશાસને અહીં મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સ્થાયી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code