1. Home
  2. Tag "Vehicle Fitness"

ગુજરાતમાં 1લી એપ્રિલથી સ્ક્રેપ પોલીસી, વાહનોના ફિટનેસ માટે ખાનગી કંપનીઓને અપાયા કોન્ટ્રાક્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં 1લી એપ્રિલથી જુના વાહનો માટે સ્ક્રેપ પોલીસી અમલમાં આવી રહી છે. જો જે વાહનોને ફિટનેસ સર્ટી નહીં મળે તેવા વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવા પડશે.જોકે હજુ સ્ક્રેપની પોલીસીનો અમલ શરૂ થયો નથી. અને વાહનોના ફિટનેસની કામગીરી અત્યાર સુધી આરટીઓ કચેરીમાં ચાલતી હતી. પરંતુ હવે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આરટીઓ ઇન્સ્પેકટરોનો રોલ નહીં રહે. એપ્રિલથી […]

ગુજરાતમાં પીપીપી ધોરણે 84 જેટલા વાહન ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટરને અપાઈ મંજુરી

અમદાવાદ: રાજ્યમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટરશીપ યાને પીપીપીના ધોરણે 84 જેટલા વાહન ફિટનેશ ટેસ્ટિગ ટેસ્ટિગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે.  મહિનાઓમાં વાહનો માટેની નવી સ્ક્રેપ પોલીસી લાગું થતાં જ અનફીટ વાહનોને માર્ગો પરથી દૂર કરવાની પ્રક્રિયા તેજ થશે તે પુર્વે ગુજરાત સરકારે રાજયમાં વાહનો માટેના ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે અને ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code