પંજાબ કિંગ્સ ટીમની કેપ્ટન અને વાઇસ કેપ્ટનની જવાબદારી આ બે ખેલાડીઓ નિભાવશે તેવી શકયતા
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 18મી આવૃત્તિ માટે બે દિવસીય મેગા ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઈઝીએ ફરી એકવાર પોતાની નવી ટીમો ગોઠવી છે. પંજાબ કિંગ્સની ટીમ પણ ફરી એકવાર નવી શરૂઆત કરવા માટે તૈયારી કરી રહ્યું છે. IPL 2025 માટે યોજાયેલી મેગા હરાજીમાં, પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110.50 કરોડ હતા અને તેણે ટીમમાં 25 ખેલાડીઓને […]