રાજ્યસભાના ઉપસભાપતિ પેનલનું પુનર્ગઠન
નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે, રાજ્યસભાના 267મા સત્ર માટે ઉપાધ્યક્ષોની પેનલનું પુનર્ગઠન કર્યું હતું. જેમાં ગૃહના આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં ચાર મહિલા સભ્યો પણ છે. બજેટ સત્રના ત્રીજા દિવસે ધનખડે ગૃહને જણાવ્યું હતું કે, ડેપ્યુટી ચેરમેનની પેનલનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. કુલ આઠ ડેપ્યુટી ચેરપર્સન તરીકે નામાંકિત થયા છે, જેમાંથી ચાર મહિલા […]