રસ્તાની સાઈડમાં ઉભા રહીને પ્લાસ્ટીકની બેગમાંથી ખાવાનું કાઢી ખાતા ફુડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ
આધુનિક જમાનામાં હવે લોકો જમવાનું પણ ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે એટલું જ નહીં ફુડ લઈને આવતો ડિલીવરી બોય જો મોડે આવે તો કેટલાક લોકો તેની સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની પણ અવાર-નવાર ફરિયાદ સામે આવે છે. દરમિયાન ઉત્તર ભારતના આઈએસ અધિકારીએ એક ફુડ ડિલીવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ભુખ્યાઓને […]