1. Home
  2. Tag "Vikas"

છેલ્લા 10 વર્ષમાં કાશીમાં વિકાસનો ડમરુ વગાડ્યો આવ્યોઃ PM મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હત. આ દરમિયાન તેમણે કહ્યું કે, કાશીમાં છેલ્લા 10 વર્ષમાં વિકાસનો ડમરુ વગાડવામાં આવ્યો છે. બાબા જો ચાહ જલન ઓકે કે રોક પાવેલા (બાબા વિશ્વનાથ જે ઈચ્છે તેને કોઈ રોકી શકે છે?). કાશી હિંદુ યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનમાં સંસદ જ્ઞાન સ્પર્ધા, સંસદ ફોટોગ્રાફી સ્પર્ધા અને […]

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી […]

દેશમાં જન ધન યોજનાએ વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યોઃ PM મોદી

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા. Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion […]

વાઘા બોર્ડરની જેમ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિકાસ કરાશે

રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રવાસનના હેતુથી નિર્માણ પામી રહેલા સીમાદર્શન ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ભારત અને પાકિસ્તાન બોર્ડરની નજીક બનાસકાંઠાની સરહદે આવેલા નડાબેટ ખાતે દેશભક્તિમય સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલા ટી-જંક્શન, પરેડ ગ્રાઉન્ડ, મ્યુઝિયમ, પ્રવાસીઓ માટે લોન્ઝ, ચિલ્ડ્રન પાર્ક અને પાર્કિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code