1. Home
  2. Tag "Vikram"

ચંદ્રયાન-3 મિશન: ઈસરોએ કહ્યું- પ્રજ્ઞાન,વિક્રમ તરફથી નથી મળી રહ્યા સિગ્નલ, જો એક્ટિવેટ નહીં થાય તો…

શ્રીહરિકોટા: દેશના લોકો ચંદ્રયાન-3ની જાગવાની રાહ જોઈ રહ્યા છે. લોકો 22મી સપ્ટેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે 21મી સપ્ટેમ્બરે ચંદ્ર પર સવાર પડી હતી અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પાછો ફર્યો હતો. આ સાથે, ઇસરોએ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને જાગવા માટે સિગ્નલ મોકલવાનું શરૂ કર્યું. જો કે હજુ સુધી આ સંકેતો મળ્યા […]

અદાણી પોર્ટે ફરી વિક્રમ સર્જ્યો, કાર્ગો શિપમેન્ટ 8% વધીને 90.89 મિલિયન ટન

અમદાવાદઃ અદાણી પોર્ટસે કાર્ગો હેન્ડલ કરવાના મામલે ફરી એકવાર ઉત્કૃષ્ટ કામગીરી થકી વિક્રમ સર્જ્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જૂન મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ 31.88 MT નો માસિક કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. 2022-23ના એપ્રિલ-જૂન દરમિયાન કાર્ગો શિપમેન્ટ વાર્ષિક ધોરણે 8% વધીને 90.89 મિલિયન ટન થયું છે. તેનાથી વાર્ષિક […]

‘અમૂલે’ કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’નું  સોશિયલ મીડિયા પર ‘વિક્રમૂલ’ નામનું શાનદાર ડૂડલ શેર કર્યું 

કમલ હસનની ફિલ્મ વિક્રમ 100 કરોડની ક્લબમાં સામેલ અમૂલે આ ફિલ્મનું ડૂડલ બનાવીને શેર કર્યું હવે આ ડૂડલ થઈ રહ્યું છે સો.મીડિયા પર વાયરલ મુંબઈઃ- તાજેતરમાં કમલ હાસન અભિનીત તમિલ ફિલ્મ વિક્રમ રિલીઝ થઈ છે,આ ફિલ્મે થોડા જ દિવસોમાં બોક્સ ઓફીસ પર સારુ એવું કલેક્શન કરી લીઘુ છે. હવે આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ […]

કાર્ગો પરિવહનમાં 300 મિલી. મેટ્રીક ટનનો વિક્રમ સ્થાપી અદાણી પોર્ટે ગુજરાતની ગૌરવગાથામાં નવું પૃષ્ઢ ઉમેર્યું

2025 સુધીમાં 500 મિલી. મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ અમદાવાદઃ ભારતની સૌથી મોટી સુસંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને વૈવિધ્યકરહણ ધરાવતા અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પાર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા 300 મિલિયન મે.ટન.કાર્ગોનું પરિવહન કરવાનું વિક્રમ સ્થાપી ગુજરાતની ગૌરવગાથામાં નવું પૃષ્ઢ ઉમેર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code