1. Home
  2. Tag "Village"

ગામડામાં ગરમીથી બચવા માટે લોકો આ ટેક્નિક પણ અપનાવે છે, જાણો

ગામડાઓનો દેશી એસી ગરમીની પણ ન થાય અસર જાણો કેવી રીતે છે શક્ય આજે પણ ભારતના કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં વીજળી પહોંચી નથી અને ગરમી તો ત્યાં પણ જોરદાર પડે છે. ત્યાં લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રકારના નુસ્કાઓ અને ટેક્નિક અપનાવતા હોય છે પણ એક ટેક્નિક એમની પાસે એવી છે કે જેને […]

આખા ગામમાં રહેનારા વ્યક્તિની સંખ્યા ‘એક’, વાંચો ક્યાં છે આ ગામ

રશિયાનું એક એવું ગામ આખા ગામમાં એક જ વ્યક્તિ કેવું છે તેનું જીવન? ભારતમાં વસ્તી વધારે હોવાને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ક્યારેય કોઈને એવું ન લાગે તે ત્યાં એકલો છે. ભારતના દરેક ખૂણા પર કોઈને કોઈ તો રહેવાવાળું જોવા મળી જ જાય, પણ આ ઉપરાંત વિશ્વની વાત કરીએ તો વિશ્વના કેટલાક દેશો એવા છે કે […]

ભારતનું એવું ગામ કે જ્યાં લોકોને વાત કરતા પણ શરમ આવે છે

ભારતનું આ અનોખું ગામ ભારતના પૂર્વ વિભાગમાં આવ્યું છે ગામ લોકોને વાત કરતા આવે છે શરમ ભારતમાં હજારો પ્રકારના એવા ગામડા મળી જાય કે જ્યાં કંઈકનું કંઇક તો નવું અથવા ખાસ હોય, હવે અત્યારે એક એવા ગામ વિશે જાણ થઈ છે કે જ્યાં લોકોને વાત કરતા શરમ આવે છે. વાત છે ઝારખંડ રાજ્યના દેવધઘર જિલ્લામાં […]

રણ વિસ્તાર પાટડી અને ધામા ગામે ગોવાળ પાછળ ગાય દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકના પાટડી અને ધામા ગામમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામનાં ભાગોળે ગાયોની દોડની હરિફાઇ યોજાઈ હતી.. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે ગાયો દોડાવવામાં આવી હતી. આ અનોખી હરિફાઇમાં […]

રાજ્યની 14,246 ગ્રામ પંચાયતોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

અમદાવાદઃ  મુખ્યપ્રધાન  વિજય રૂપાણી  અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહવાનને પગલે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસમાં રાજ્યના 248 તાલુકાના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થઇ ગયા છે. એક લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધા સાથેના આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ […]

શાળાઓમાં વેકેશન જાહેર થતા વાલીઓ પરિવારને ગામડે મોકલી રહ્યા છે

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર […]

કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરના કાણીયોલ ગામમાં 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે હિંમતનગર: સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગામડાઓ હવે સ્વંયભૂ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે. માત્ર […]

કચ્છ જીલ્લાનું શહેરને પણ ટક્કર આપતું ઘનિક ગામ એટલે ‘માધપરા’ ગામ- જ્યાં દરેક ધરમાંથી 2 લોકો વસે છે વિદેશમાં

છે ગામ પરંતુ સુવિધા શહેરને ટક્કર આપે છે ગામના દરેક ઘરમાંથી 2 લોકો વિદેશમાં છે આજ આપણે વાત કરીએ કચ્છ જીલ્લામાં આવેલા માધાપર ગામની જ્યા માત્ર 2 હજારની વસ્તી ધરાવતા આ ગામામાં પોસ્ટ ઓફિસ સહિત કુલ 17 બેંકોમાં 1800 કરોડ રૂપિયાની રોકડ પણ જમા છે.કોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code