શાળાઓમાં વેકેશન જાહેર થતા વાલીઓ પરિવારને ગામડે મોકલી રહ્યા છે
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર […]


