1. Home
  2. Tag "VIRAL VIDEO"

દૂધ શુદ્ધ છે કે મિશ્રણવાળું તે એક મિનિટમાં કેવી રીતે ચકાસશો? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 14 માર્ચ, 2026 – How to check if milk is pure or mixed શાકાહારી લોકો માટે દૂધ મહત્ત્વનાં પોષણ પૂરા પાડે છે. મોટાભાગના ઘરમાં સવારે બાળકોને દૂધ પીવડાવીને સ્કૂલે મોકલવામાં આવે છે. દૂધમાં કેલ્સિયમને કારણે ઉંમરલાયક લોકો માટે પણ તે આવશ્યક માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષથી દૂધ શુદ્ધ નહીં પરંતુ ભેળસેળવાળું આવતું […]

આધાર કાર્ડની પેરડી કરતો સોનુ નિગમનો વીડિયો વાયરયલ, જુઓ અહીં

મંબઈ, 26 ફેબ્રુઆરી, 2026 – Video of Sonu Nigam વર્તમાન સમયના સુવિખ્યાત અને સર્વશ્રેષ્ઠ ગાયક સોનુ નિગમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ આધારકાર્ડની પેરડી કરે છે. વાસ્તવમાં વીડિયો સાતેક વર્ષ જૂનો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગને લગતા એક કાર્યક્રમમાં સોનુ નિગમે ત્યારે આ કૉમેડી કરી હતી. સોનુ નિગમ પોતે તો ઉત્તમ ગાયક છે પરંતુ સાથે […]

જુઓ VIDEO: યુપીના નાયબ મુખ્યમંત્રી મંચ ઉપર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, શું હતું કારણ?

લખનૌ, 23 જાન્યુઆરી, 2026 – UP Deputy Chief Minister burst into tears ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં વક્તવ્ય દરમિયાન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની એ ક્ષણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીની પૂર્વ સંધ્યાએ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) પોતાના ભૂતકાળ અને સંઘર્ષોને યાદ કરીને […]

VIDEO: મહિલાએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રીક કિટલીમાં મેગી બનાવી અને પછી જે થયું…

નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Woman made Maggi in electric kettle while traveling in train સોશિયલ મીડિયામાં વાયરલ થવા લગભગ રોજેરોજ અનેક લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા મોટાભાગનાં ગતકડાં મનોરંજન માટે અને નિર્દોષ હોય છે, પરંતુ કેટલાંક ગતકડાં વ્યક્તિના પોતાના માટે તેમજ વ્યાપક સમાજ માટે નુકસાનકારક પણ હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ […]

શાહરૂખ ખાને અમિતાભ બચ્ચન સાથે કર્યું કંઈક આવું, લોકો વખાણ કરતાં થાકતા નથી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ શુક્રવારે (12 જુલાઈ) ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. આ શાહી લગ્નમાં રમતગમત, રાજકારણ, વેપાર અને મનોરંજન ઉદ્યોગના ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. જ્યારે વિદેશી મહેમાનો કાર્દાશિયન અને જ્હોન સીનાએ તેમના ભારતીય અવતારમાં હેડલાઇન્સ બનાવી હતી, ત્યારે સાથી મહેમાનો સાથે શાહરૂખ ખાનની વાતચીતે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. હા, આ ભવ્ય લગ્નમાંથી […]

ટ્રેનમાં ભીડ જોઈને છોકરી ગુસ્સે થઈ ગઈ, જાણો TTEએ શું કહ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ મુદ્દાઓ પરના વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા કિસ્સાઓ લોકોને સકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે, ઘણા નકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે અને કેટલાક એવા હોય છે જે બંને પ્રતિક્રિયાઓથી ભરપૂર હોય છે. આવા જ એક કેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી […]

પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

તરન તારન: મહિલાને અર્ધનગ્ન કરીને વીડિયો બનાવીને વાયરલ કરવાના મામલે પંજાબના તરન તારનની પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે તરન તારનના કસ્બા વલ્તોહાની વતની એક મહિલાને તેના પાડોશમાં રહેતા પરિવારે પહેલા મારી હતી, બાદમાં તેના કપડાં ઉતાર્યા. આ અર્ધનગ્ન મહિલાનો વીડિયો બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે […]

મધ્યપ્રદેશમાં મહિલાનું ચીરહરણ, 4 મહિલાઓએ જ ઉતાર્યા પીડિતાના તન પરથી કપડાં!

ઈન્દૌર: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં મહિલાઓની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્દૌરના ગૌતમપુરા ગામની ચાર મહિલાઓએ એક મહિલાને ખરાબ રીતે માર માર્યો છે મારપીટ બાદ મહિલાઓએ તેના કપડાં પણ ફાડી નાખ્યા છે. કારણ માત્ર એટલું હતું કે ગત દિવસોમાં પીડિતા પોતાની સાથે આરોપી મહિલાની સાસુને મંદસૌર લઈ ગઈ હતી. તેના પછથી આરોપી લક્ષ્મી ઘણી નારાજ હતી અને […]

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code