1. Home
  2. Tag "VIRAL VIDEO"

Video: પુણેમાં મચ્છરોનું વાવાઝોડું, વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ગભરાટ

પુણે: મહારાષ્ટ્રના પુણેના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોના ચક્રવાત જેવી ઘટના જોવા મળી. મોટી સંખ્યામાં મચ્છરો ઝૂંડ બનાવીને આકાશમાં ઉડતા દેખાયા. આનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યાં રહેણાંક વિસ્તારોમાં આટલીી મોટી સંખ્યામાં મચ્છરોના દેખાવાને કારે લોકોમાં સ્વાસ્થ્યને લઈને ગભરાટ છે અને સ્થાનિક લોકો નગરનિગમ પર સ્વચ્છતાને લઈને બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. પુણેમાં મુથા નદીની ઉપર […]

પીએમ મોદીનો બાળક સાથે રમતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ભોપાલ: મધ્યપ્રદેશની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સિવની અને ખંડવામાં જાહેર સભાઓને સંબોધી હતી. પરંતુ ચૂંટણીના પ્રહારો અને વળતા પ્રહારો વચ્ચે પીએમ મોદીનો એક બાળક સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન પોતાના ખોળામાં એક બાળકને સ્નેહ આપતા અને પ્રેમ કરતા જોવા મળે છે. એક નાનું બાળક પણ જ્યારે પીએમ મોદીને […]

એક વ્યક્તિએ બનાવ્યો ચોકલેટનો ઢોસો,વિડીયો જોઈને લોકો થયા ગુસ્સે;કહ્યું- ફૂડ લાયસન્સ રદ કરો

દેશના દરેક ખૂણે ખાવાનો સ્વાદ બદલાય છે. જો તમે ઉત્તર પ્રદેશમાં જાવ તો ત્યાંનું ભોજન અને તેનો સ્વાદ અલગ હોય છે, જ્યારે પંજાબમાં જાવ તો ત્યાંના ભોજનનો સ્વાદ અલગ હોય છે. દક્ષિણ ભારત પણ કંઈક આવું જ છે. ત્યાંના ભોજનનો સ્વાદ પણ સાવ અલગ છે. દક્ષિણ ભારતમાં, લોકો ઘણીવાર મસાલા ઢોસા, ઈડલી-સંભાર જેવી વસ્તુઓ ખાવાનું […]

‘નાટુ-નાટુ’ ગીતે વાહનોને પણ નાચવા મજબૂર કર્યા,વીડિયો થયો વાયરલ

 RRR ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’ને મળ્યો ઓસ્કાર દેશ-વિદેશમાં આ ગીતે મચાવી ધૂમ લોકો આ ગીત પર ડાન્સ કરવા બન્યા મજબૂર હવે વાહનોને પણ નાચવા કર્યા મજબૂર વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ   દિલ્હી: મનોરંજન જગતનું સૌથી મોટું સન્માન એટલે કે ઓસ્કાર એવોર્ડ ,જેમાં સુપરહિટ ફિલ્મ આરઆરઆરનું લોકપ્રિય ગીત નાટુ નાટુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ થયું હતું […]

તમે પણ કહેશો, ઓહ શાનદાર શોર્ટ… એક હાથમાં ચાનો કપ, બીજા હાથમાં બેટ, શૉટ્સ મારતા એક વ્યક્તિનો જૂનો વીડિયો થયો વાયરલ

દેશમાં ક્રિકેટના ચાહકોની સંખ્યા કરોડોમાં છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિના એક હાથમાં ચાનો કપ જોવા મળે છે જ્યારે બીજા હાથમાં બેટ જોવા મળે છે અને આ વ્યક્તિ એવો શોર્ટ મારે છે કે સૌ કોંઈની આંખો ખુલીને ખુલી રહી જાય છે. આ વીડિયો IAS ઓફિસર […]

વાયરલ વિડીયો: મેટ્રોએ બાળકને સીધું ઘરે ડ્રોપ કર્યું,શું આવા હશે Future Homes? 

આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે.જ્યારે આપણે પાછું વળીએ છીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે વિજ્ઞાને આપણને ઘણું બધું આપ્યું છે.એવી-એવી શોધ થઈ છે, જે કોઈ ચમત્કારથી ઓછી નથી.આ વિજ્ઞાનનો ચમત્કાર છે કે વ્યક્તિ ભારતથી હજારો માઈલ દૂર અમેરિકા થોડા કલાકોમાં પહોંચી શકે છે.આ વિજ્ઞાનની ભેટ છે જેના કારણે આજે માણસ મંગળ પર પહોંચ્યો છે.અત્યારે […]

વાયરલ વિડીયો:બરફમાં બાળકની જેમ મસ્તી કરતું જોવા મળ્યું રીંછ

સોશિયલ મીડિયા પર વન્યજીવોને લગતા વીડિયો સૌથી વધુ શેર કરવામાં આવે છે. તેમના વ્હુઝ અને લાઈક્સ વધુ હોય છે.કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણીવાર કંઈક ફની અને અનોખી વસ્તુ જોવા મળે છે, જે લોકોના થાક અને ખાલી સમયમાં મનોરંજન કરવાનું કામ કરે છે.લોકો માત્ર આ વીડિયો જ નથી જોતા પરંતુ આવા વીડિયોને એકબીજા સાથે ઉગ્રતાથી શેર […]

એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી કેવી રીતે બહાર કાઢે છે,જુઓ આ વાયરલ વિડીયોમાં

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી વધુ સ્ટંટ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાકને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવા જ એક સ્ટંટ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.આમાં એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી એવી રીતે બહાર કાઢે છે કે,તમે પણ દંગ રહી જશો.આ વીડિયો જોયા […]

વાયરલ વિડીયો:દુલ્હા-દુલ્હને કર્યો ધમાકેદાર ડાન્સ,લોકોએ આપી આ પ્રતિક્રિયા  

સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહને લગતા કોઈ ને કોઈ વીડિયો છવાયેલા રહે છે. આમાંના કેટલાકમાં દુલ્હા-દુલ્હનની ક્યૂટ મોમેન્ટ જોવા મળે છે, તો કેટલાકમાં બંને પોતાના ધમાકેદાર ડાન્સથી નેટીઝન્સનું દિલ જીતી લે છે.હાલમાં આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં, જયમાલા પહેલા, દુલ્હા-દુલ્હન ફુલ-ઓન મસ્તીના મૂડમાં આવી જાય છે અને જોરશોરથી ડાન્સ કરવાનું શરૂ […]

વાયરલ વીડિયો! નદી કિનારે જોવા અઢળક જેટલા મગર

ઘણીવાર વાર મગર ટોળામાં રહે છે, પછી ભલે તે જમીન પર હોય કે પાણીની નીચે. પરંતુ શું તમે ક્યારેય એક જગ્યાએ સેંકડો મગર જોયા છે? હાલના વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. https://www.instagram.com/reel/Ch98ZpRM_wf/?utm_source=ig_embed&ig_rid=3a21bb17-9f1d-4c63-9b59-89f7ee509f46 મગર વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાંના એક છે. ક્યારેક તેઓ સિંહ અને વાઘ જેવા ભયંકર જંગલી પ્રાણીઓ પર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code