1. Home
  2. Tag "VIRAL VIDEO"

ક્યારેય જોયું છે સોનાનું વડાપાઉં? અહીંયા 2000 રૂપિયામાં મળે છે સોનાનું વડાપાઉં

દુબઇમાં મળે છે 22K ગોલ્ડનું સોનાનું વડાપાઉં આ ગોલ્ડન પ્લેટેડ વડાપાઉંની કિંમત છે 2000 રૂપિયા સોશિયલ મીડિયામાં ગોલ્ડન વડાપાઉં છે વાયરલ નવી દિલ્હી: જો મુંબઇની ક્યારેક વાત નીકળે તો વડાપાઉંને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે. કારણ કે વડાપાઉંને તમે મુંબઇની ઓળખ કહો કે મુંબઇગરો માટે ફેવરિટ ફૂડ કહો તો એમાં પણ કોઇ અતિશયોકતિ નથી. મુંબઇનાં […]

VIRAL VIDEO: મગરનો ક્લોઝ-અપ શોટ લેવા સમયે જે થયું તે જોઇને તમે પણ ચોંકી જશો

જુઓ મગરનો ક્લોઝ-અપ શોટ લેવા સમયે શું થયું એક મગર ડ્રોનને જ પોતાના જડબામાં જકડી લીધુ ત્યારબાદ ડ્રોનમાં લાગી ગઇ આગ નવી દિલ્હી: અત્યારના સમયમાં મોટા ભાગે ડ્રોનથી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કે મોમેન્ટ્સ કેપ્ચર કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ વધ્યો છે પરંતુ ક્યારેક ડ્રોનને કેટલાક ખતરાનો […]

VIRAL VIDEO: સળી કરતા ગેંડાનો પિત્તો ગયો, કારને ફૂટબોલની જેમ દૂર સુધી ફંગોળી, જુઓ વીડિયો

ગેંડાની સળી કરવી ભારે પડી ગેંડાનો પિત્તો ગયો અને પછી કારની હાલત બગાડી નાંખી ગેંડાએ રોષે ભરાઇને કારને દૂર સુધી ફંગોળી નવી દિલ્હી: મોટા ભાગના જંગલી જાનવરોને પણ પોતાની ગોપનીયતા હોય છે અને અંગત જીવન પણ હોય છે. પરંતુ, જો કોઇ તેમાં સળી કરે કે દખલગીરી કરવાની કોશિશ કરે તો જંગલી જાનવરો પણ તેનું રોદ્ર […]

VIRAL VIDEO: સંસદમાં ઘૂસી ગયો ઉંદર, ભાગતા સાંસદનો જુઓ આ વીડિયો

હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો છે વાયરલ એક ઉંદર સંસદમાં ચાલુ સત્ર દરમિયાન ઘૂસી ગયો સંસદમાં જ ઉંતરે ઉત્પાત મચાવ્યો નવી દિલ્હી: ઉંદર અને વંદા સાઇઝમાં નાના હોવા છતાં ભલભલા લોકોના તેને જોઇને છક્કા છૂટી જતા હોય છે અને લોકો ડરથી નાસભાગ મચાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક નાના ઉંદરને કારણે નાસભાગનો વીડિયો વાયરલ […]

‘બચપનકા પ્યાર ભૂલ નહી જાના રે’ …સ્કુલ યુનિફોર્મમાં બાળકે ગાયેલા આ સોંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ, અત્યાર સુધી 4 કરોડ વ્યૂઝ

સ્કુલ યુનિફઓર્મમાં બાળકે ગાયું બચપન કા પ્રાય સોંગ સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ 4 કરોડ લોકોએ નિહાળ્યો આ વીડિયો લોકો બાળકની કરી રહ્યા છે તારીફ મુંબઈઃ આજકાલ સોશિય મીડ્યા પર અનેક સોંગ ટ્રેન્ડ થી રહ્યા છે, દર્શકો ા સોંગને પોતાના અંદાજમાં પણ રજૂ કરતા જોવા મળે છે,જેમાં કેટલાક લોકોના સોંગ વાયરલ થીા જતા હોય […]

ચાર વર્ષની બાળકીનું સ્કેટિંગ જોઈને તમારી આંખો પણ રહી જશે ખુલ્લી,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ચાર વર્ષની ઉંમરે બાળકીમાં છે ગજબનું ટેલેન્ટ જોરદાર સ્કેટિંગ કરી લોકોને ચોંકાવી રહી છે આ બાળકી સોશિયલ મીડિયા પર વાયરલ સ્કેટિંગનો વીડિયો દુનિયાના દરેક ભાષામાં સફળતા માટે કહેવત હશે કે મહેનત કરનારા લોકોની મહેનત જ તેમની સફળતાની પાંખ બને છે. આ વાતને સાબિત કરી છે ચાર વર્ષની બાળકીએ કે જેનું સ્કેટિંગ જોઈને સૌ કોઈની આંખો […]

VIRAL VIDEO: પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલમાં શો દરમિયાન મહિલા નેતાએ વિપક્ષી સાંસદને તમાચો માર્યો, જુઓ વીડિયો

પાકિસ્તાનમાં એક ન્યૂઝ ચેનલના શો દરમિયાન વિપક્ષી-સત્તાધારી પક્ષના સાંસદો વચ્ચે થઇ બબાલ સત્તાધારી પક્ષના નેતાને ગુસ્સો આવતા તેઓએ ઉગ્ર બનીને વિપક્ષી નેતાને લાફો ઝીકી દીધો હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વની ન્યૂઝ ચેનલ્સ પર અનેકવિધ વિષય પર થતી ડિબેટ દરમિયાન પેનલિસ્ટ્સ વચ્ચે થતો ઉગ્ર વિવાદ હવે […]

VIRAL VIDEO: જુઓ પાણીના ટબમાં મસ્તી કરતું મદનિયું, વાયરલ છે આ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ એક મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ આ વીડિયોને 16 હજારથી વધુ લોકોએ જોયો છે આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ પણ કરવામાં આવ્યો છે નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક અલમસ્ત મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા એક […]

VIDEO: કૉરોના સંક્રમણથી બચવા ફ્રેન્ચ નૃત્યાંગનાએ કલાત્મક અંદાજમાં આ વીડિયો મારફતે સૂચવ્યા ઉપાયો, તમે પણ જુઓ

કૉરોનાથી બચવા માટે શું કરવું તેની કલાત્મક અંદાજમાં પ્રસ્તુતિ ફ્રેન્ચ નૃત્યાંગના મહિના ખાનુમે કલાત્મક અંદાજમાં કૉરોનાથી બચવાના ઉપાયો સૂચવ્યા છે તમે પણ આ વીડિયો જોઇને અન્ય લોકો સુધી તેને પહોંચાડી શકો છો અમદાવાદ: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી નામના સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને લડત આપી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ડૉક્ટર, નર્સથી […]

જુઓ VIRAL VIDEO: દરવાજો ખોલતા જ ઘરની બહાર થયા સિંહના દર્શન

ઘરનો દરવાજો ખોલતા જ સિંહ દેખાયા આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છે વાયરલ ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે સાસણ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારે તમે ઉઠો અને ઘરનો દરવાજો ખોલો અને બહાર તમને જંગલનો રાજા સિંહ જોવા મળે. ચોંકી ગયા ને?,, આ વિચાર માત્ર ડરામણો અને ફિલ્મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code